શોધખોળ કરો

સુરત: સ્કુલે જતી વિદ્યાર્થિનીની રોમિયો કરતો હતો છેડતી, લોકોએ ઝડપીને ચખાડ્યો બરાબરનો મેથીપાક

ઉઘના જલારામનગર ખાતે ઓટો રીક્ષા લઈ આવી ચઢેલા રોમિયોએ સ્કુલે જતી વિદ્યાર્થિનીને પરેશાન કરતો હતો જે જોઈને સ્થાનિક લોકો તાત્કાલિક ત્યાં દોડી ગયા

સુરત: ઉધના વિસ્તારમાં સ્કુલે જતી વિદ્યાર્થિનીને પરેશાન કરતો હતો. સ્થાનિક લોકોને ખબર પડતાં રોમિયોને ઝડપી પાડ્યો હતો ત્યાર બાદ મેથીપાક ચખાડ્યો હતો. આ ઘટનાની જાણકારી મળતાં ઉધના પોલીસે તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ઉધના પોલીસે રોમિયોગીરિ કરતા શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. ઉધના જલારામનગર ખાતે આવેલી સ્કુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની રોજ પોતાના નિત્યક્રમ પ્રમાણે ઘરેથી નીકળી સ્કુલે જવા નીકળી હતી. જ્યાં ઉઘના જલારામનગર ખાતે ઓટો રીક્ષા લઈ આવી ચઢેલા રોમિયોએ સ્કુલે જતી વિદ્યાર્થિનીને પરેશાન કરતો હતો જે જોઈને સ્થાનિક લોકો તાત્કાલિક ત્યાં દોડી ગયા હતા. ત્યાર બાદ રોમિયોગીરી કરી રહેલા શખ્સને ઝડપી પાડ્યો હતો અને બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો. આ રોમિયોના કપડાં પણ સ્થાનિક મહિલાઓ દ્વારા ફાડી નાખવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણકારી મળતાં જ ઉધના પોલીસની પીસીઆર વાનનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને રોમિયોગીરી કરનાર અનિકેત સંજયભાઈ ભામરેની અટકાયત કરી તેના વિરૂદ્ધ કાર્યવાહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર

Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી

Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?

વિડિઓઝ

Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર

આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર

કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ

Embed widget