શોધખોળ કરો
Advertisement
Surat : કેજરીવાલના મેગા રોડ શોમાં ઉમટી જંગી ભીડ, જ્યાં જુઓ ત્યાં માણસો જ માણસો
સુરતના માનગઢ ચોકથી મેગા રોડ શોથી પ્રારંભ કર્યો છે. આ સમયે તેમણે કેમ છો કહીને સંબોધનની શરૂ કરી હતી. તેમજ સુરતના લોકોનો આભાર માન્ય હતો. તેમણે રોડ શો પહેલા ભારત માતા કી જયના ના લગાવ્યા હતા.
સુરતઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો અત્યારે મેગા રોડ શો યોજાયો છે. સરદારની પ્રતિમાને પુષ્પાંજલિ કર્યા પછી કેજરીવાલે મેગા રોડ શોની શરૂઆત કરી છે. સુરતના માનગઢ ચોકથી મેગા રોડ શોથી પ્રારંભ કર્યો છે. આ સમયે તેમણે કેમ છો કહીને સંબોધનની શરૂ કરી હતી. તેમજ સુરતના લોકોનો આભાર માન્ય હતો. તેમણે રોડ શો પહેલા ભારત માતા કી જયના ના લગાવ્યા હતા.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. રોડ પર જ્યાં જુઓ ત્યાં માણસો જ માણસો નજર આવી રહ્યા છે. નોંધનીય છે કે, સુરત કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 27 બેઠકો પર વિજય મળ્યો છે. ત્યારે આજે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સવારથી સુરત આવી પહોંચ્યા છે. તેમણે ગુજરાત આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. તેમજ 27 કોર્પોરેટરનો માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દુનિયા
ગુજરાત
Advertisement