શોધખોળ કરો

સુરતમાં નકલી સોનું પધરાવતી ટોળકી ઝડપાઈ, 5 મહિનામાં 32 જ્વેલર્સ સાથે છેતરપિંડી કરી

આ ટોળકીએ છેલ્લાં 5 મહિનામાં રાજ્યભરમાં 32 જ્વેલર્સને બોગસ દાગીના આપી 12 લાખથી વધુની ચીટિંગ કરી હોવાનું સામે આવ્યું છે.

Surat News: અસલી સોનામાં ધાતુ ભેળવીને બોગસ દાગીના પધરાવતી ગેંગને સુરતમાં ઉત્રાણ પોલીસે ઝડપી પાડી છે. આ ટોળકીએ છેલ્લાં 5 મહિનામાં રાજ્યભરમાં 32 જ્વેલર્સને બોગસ દાગીના આપી 12 લાખથી વધુની ચીટિંગ કરી હોવાનું સામે આવ્યું છે. જેમાં પોલીસે ટોળકીના 6ને ઝડપી પાડી 10 લાખથી વધુનાં દાગીના કબજે લીધા છે.

જો તમે પણ ઘરેણાં ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અસલી અને નકલી સોના વચ્ચેનો તફાવત સારી રીતે ઓળખો. જે તમને પાછળથી બનાવટી અથવા છેતરપિંડીનો શિકાર થવાથી બચાવશે. તો ચાલો તમને જણાવીએ કે વાસ્તવિક અને નકલી સોનું કેવી રીતે ઓળખવું.

હોલમાર્ક જોયા પછી જ સોનું ખરીદો

જ્યારે પણ તમે બજારમાં સોનું ખરીદવા જાવ ત્યારે ખાસ ધ્યાન રાખો કે દાગીના પર હંમેશા હોલમાર્કનું નિશાન હોવું જોઈએ. તે સોનાની શુદ્ધતા દર્શાવે છે. સર્ટિફિકેશન બ્યુરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા શુદ્ધ સોનાને આ ચિહ્ન આપવામાં આવે છે. કેટલીકવાર સ્થાનિક જ્વેલર્સ હોલમાર્ક વિના ઘરેણાં વેચે છે. આવી સ્થિતિમાં હોલમાર્ક સોનું વેચતી જ્વેલરી શોપમાંથી જ સોનું ખરીદવાનો પ્રયાસ કરો. આ સિવાય તમે કેટલાક સરળ ઉપાયોથી પણ સોનાને ઓળખી શકો છો.

અસલી સોનાને પાણીથી ઓળખો

પાણીની મદદથી સાચા અને નકલી સોનાને સરળતાથી ઓળખી શકો છો. જ્યારે પાણીમાં મૂકવામાં આવે છે ત્યારે અસલી સોનું તરત જ ડૂબી જાય છે. જ્યારે નકલી સોનું પાણીની સપાટી પર તરે છે. આવી સ્થિતિમાં, તમે એક ગ્લાસ પાણીની મદદથી પણ અસલી અને નકલી સોનાની ઓળખ કરી શકો છો. જો સોનું પાણીની સપાટીથી નીચે ન જાય તો તે નકલી છે.

ચુંબક દ્વારા ઓળખો

તમે ચુંબક દ્વારા પણ સોનાને ઓળખી શકો છો. ચુંબક અસલી સોનાને વળગી રહેતું નથી. પરંતુ, તે નકલી સોના પર ચોંટી શકે છે. આવી સ્થિતિમાં સોનોમાં ચુંબકીય ધાતુ મિક્સ થઈ ગઈ છે. આ નકલી સોનું છે.

વિનેગર દ્વારા કરો ચેક

લગભગ દરેક ઘરમાં વિનેગર હોય છે. તેની મદદથી તમે અસલી અને નકલી સોનું પણ ઓળખી શકો છો. તમે સોના પર વિનેગરના થોડા ટીપાં નાખો. પછી તપાસો કે વિનેગર રંગ બદલી રહ્યો છે કે નહીં. જો વિનેગર રંગ બદલતો હોય તો સોનું નકલી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો

ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?

રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક

ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી

મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ

Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ

Embed widget