શોધખોળ કરો

 ગુજરાતના આ શહેરમા વિદ્યાર્થીઓને ઝપેટમાં લઇ રહ્યો છે કોરોના, વધુ ચાર વિદ્યાર્થીઓને થયો કોરોના

રાજ્યમાં અલગ અલગ શહેરોમાંથી સ્કૂલોમાંથી કોરોનાના કેસ આવવાનો સિલસિલો યથાવત છે.

સુરતઃ રાજ્યમાં અલગ અલગ શહેરોમાંથી સ્કૂલોમાંથી કોરોનાના કેસ આવવાનો સિલસિલો યથાવત છે. સુરતમાં વધુ ચાર વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. ભેસ્તાનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના બે વિદ્યાર્થીને કોરોના થયો છે. સાથે જ એક શિક્ષકનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે બુડિયા ગામમાં પણ બે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. જો કે પોઝિટિવ આવનાર વિદ્યાર્થીની શાળામાં તમામ વિદ્યાર્થીઓનો ટેસ્ટ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ પહેલા પણ સ્કૂલમાં કોરોનાના કેસ સામે આવી ચૂક્યા છે. તો આ તરફ અડાજણમાં એક જ પરિવારના 4 સભ્યો પોઝિટિવ થયા છે. જ્યારે દુબઈ અને રાજસ્થાનનો પ્રવાસ કરનાર બે વેપારીઓ પણ કોરોના સંક્રમિત થયા છે.

તો આ તરફ રાજકોટમાં પણ સ્કૂલોમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. રાજકોટ શહેરમાં પણ વધુ ચાર વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તો અમરનગરની શાળામાં 7 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે. જેથી અમરનગરની શાળા બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લામાં કુલ 11 વિદ્યાર્થી અને બે શિક્ષક કોરોના સંક્રમિત થયા છે.જેના કારણે પ્રશાસન દોડતું થયું છે.તો વાલીઓમાં પણ ચિંતા ફેલાઈ છે.રાજકોટમાં અત્યાર સુધીમાં 11 વિદ્યાર્થી અને બે શિક્ષક કોરોનાથી સંક્રમિત થયા છે. તેમાં અમરનગરની શાળામાં 7 વિદ્યાર્થીને કોરોના સંક્રમિત થયા છે તથા કોરોના કેસ વધતાં શાળા બંધ કરવા આદેશ આપવામાં આવ્યા છે. તેમજ રાજકોટ શહેરમાં પણ 4 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે. તથા તાન્ઝાનિયાથી આવેલી યુવતીને કોરોના પોઝિટિવ આવ્યો છે

આ પણ વાંચો........ 

હવે ખાવાનું ઓનલાઈન ઓર્ડર કરવું અને કપડાં ખરીદવા પડશે મોંઘા, 1 જાન્યુઆરીથી GSTના નિયમો બદલાશે

Government Scheme: કેન્દ્ર સરકાર આ લોકોને પૂરા 10,000 રૂપિયા આપી રહી છે, ખાતામાં સીધા આવશે રૂપિયા

SBI Recruitment: SBI 19 નિષ્ણાત કેડર અધિકારીઓની ભરતી કરશે, 13 જાન્યુઆરી સુધી અરજી કરી શકાશે

Bank of Baroda Recruitment 2021: બેંક ઓફ બરોડામાં અરજી કરવા માટે માત્ર બે દિવસ બાકી છે, પરીક્ષા અને ખાલી જગ્યાની વિગતો જુઓ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Arvind Kejriwal News: માય નેમ ઇઝ અરવિંદ કેજરીવાલ, આઇ એમ નોટ, દિલ્લી CMએ મોકલ્યો  ઇમોશનલ મેસેજ

મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ પણ પરષોત્તમ રૂપાલાને લોકસભાના ઉમેદવાર નહિ બનાવવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડીખમ

Lok Sabha Election 2024 Live: પરશોત્તમ રૂપાલાની ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા સભા, ભાજપના દિગ્ગજો હાજર

X Update: એલન મસ્કે યુઝર્સને આપ્યો ઝટકો, લાઇક અને રિપ્લાય કરવાના પણ આપવા પડશે રૂપિયા
X Update: એલન મસ્કે યુઝર્સને આપ્યો ઝટકો, લાઇક અને રિપ્લાય કરવાના પણ આપવા પડશે રૂપિયા
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Loksabha Election 2024 | મનસુખ માંડવિયાએ ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા શું શું કર્યું?Surendranagar | કોંગ્રેસ ઉમેદવાર ઋત્વિક મકવાણા ફોર્મ ભરતા પહેલા કઈ ખાસ વ્યક્તિને મળ્યાPM Modi | નવી સરકારના 100 દિવસનો પ્લાન થયો તૈયાર, જાણો શું કહ્યું વડાપ્રધાન મોદીએ?Geniben Thakor | સભાને સંબોધતા કોંગ્રેસ ઉમેદવાર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Arvind Kejriwal News: માય નેમ ઇઝ અરવિંદ કેજરીવાલ, આઇ એમ નોટ, દિલ્લી CMએ મોકલ્યો  ઇમોશનલ મેસેજ
Arvind Kejriwal News: માય નેમ ઇઝ અરવિંદ કેજરીવાલ, આઇ એમ નોટ, દિલ્લી CMએ મોકલ્યો ઇમોશનલ મેસેજ
મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ પણ પરષોત્તમ રૂપાલાને લોકસભાના ઉમેદવાર નહિ બનાવવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડીખમ
મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ પણ પરષોત્તમ રૂપાલાને લોકસભાના ઉમેદવાર નહિ બનાવવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડીખમ
Lok Sabha Election 2024 Live: પરશોત્તમ રૂપાલાની ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા સભા, ભાજપના દિગ્ગજો હાજર
Lok Sabha Election 2024 Live: પરશોત્તમ રૂપાલાની ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા સભા, ભાજપના દિગ્ગજો હાજર
X Update: એલન મસ્કે યુઝર્સને આપ્યો ઝટકો, લાઇક અને રિપ્લાય કરવાના પણ આપવા પડશે રૂપિયા
X Update: એલન મસ્કે યુઝર્સને આપ્યો ઝટકો, લાઇક અને રિપ્લાય કરવાના પણ આપવા પડશે રૂપિયા
Lok Sabha Election: ભાજપે ઉમેદવારોની 12મી યાદી જાહેર કરી, જાણો કોને ક્યાંથી મળી ટીકીટ

હવે બોર્ડની પરીક્ષામાં નાપાસ થવા પર પણ અભ્યાસ બંધ નહીં થાય, આ છે શિક્ષણ મંત્રાલયની યોજના

Diabetes symptoms: શરીરના આ સંકેતો હોઇ શકે છે ડાયાબિટીસના લક્ષણો, જાણો એક્સપર્ટે શું કહ્યુ?

લોન લેતા પહેલા RBIનો આ નવો આદેશ જાણી લો, હવે બેંકે ગ્રાહકને સરળ શબ્દોમાં આપવી પડશે આ માહિતી

Embed widget