શોધખોળ કરો

Surat: સુરતમાં બ્રિટન અને ન્યૂઝિલેન્ડમાં વર્ક પરમિટના બહાને ઠગાઇ, ત્રણ લોકો પાસેથી પડાવ્યા 45 લાખ રૂપિયા

સુરતમાં બ્રિટન અને ન્યૂઝિલેન્ડમાં વર્ક પરમિટના બહાને છેતરપિંડી થયાની વધુ એક ઘટના બની છે

સુરતમાં બ્રિટન અને ન્યૂઝિલેન્ડમાં વર્ક પરમિટના બહાને છેતરપિંડી થયાની વધુ એક ઘટના બની છે. બ્રિટન અને ન્યૂઝિલેન્ડમાં વર્ક પરમિટના બહાને ત્રણ લોકો પાસેથી 45 લાખ પડાવ્યા હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. 45 લાખ રૂપિયા લીધા બાદ બે મહિલા સહિત ત્રણ શખ્સો ફરાર થઇ ગયા છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી

આરોપીઓએ શહેરના પાલ વિસ્તારમાં આવેલા વેલેન્ટી હબમાં વિઝા ઓફિસ ખોલી હતી. ત્રણ અલગ અલગ વ્યક્તિઓને યુ.કે. અને ન્યૂઝીલેન્ડના વિઝા અપાવવાનું નક્કી થયું હતું.  ફી નક્કી કર્યા બાદ એડવાન્સ પેટે 45 લાખની રકમ લઈ કીંજલ દામકણ, અંજના મોરે અને જિતેન્દ્ર ગોસ્વામી ફરાર થઇ ગયા હતા. હાલ તો અમરોલી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

દુબઈ જવાના ચક્કરમાં ઈજનેર સહિત 3 પાસેથી એજન્ટ 15 લાખ લઈ ફરાર

સુરતમાં દુબઈ જવાના ચક્કરમાં ઈજનેર સહિત 3 પાસેથી એજન્ટ 15 લાખ લઈ ફરાર થયો હતો. અમરોલીના યુવકને કતારગામના ઠગ એજન્ટનો ભેટો થયો હતો. જે બાદ ઘરે તપાસ કરવા ગયા તો મળ્યો નહી. દુબઈ ફેમિલી સાથે ફરવા જવાના ચક્કરમાં રૂપિયા ગુમાવ્યા હતા. એન્જીનીયર સહિત 3 જણા પાસેથી લેભાગુ એજન્ટ 15 લાખની રકમ લઈ ફરાર થયો હતો.

સુરતમાં અમરોલી શિક્ષાપત્રી હાઈટસ બી-203 માં રહેતા 30 વર્ષીય ભૌતિકભાઇ રાજેશકુમાર નારોલા ઉધના મેઈન રોડ લક્ષ્મીનારાયણ મંદિરની પાછળ બીઆરસી ખાતે મીતુલ ટેક્ષપ્રો નામે જેકાર્ડ મશીન મેન્યુફેક્ચરીંગ યુનિટ ધરાવે છે.વર્ષ 2022 માં તેમને થાઈલેન્ડ ફરવા જવાનું હોય તેમણે સાથે કામ કરતા મિત્ર મિતેશ ધામેલીયા મારફતે ટુર ઓપરેટર હેમીન સતિશચંદ્ર તલાટી ( રહે.5, શીવમ એપાર્ટમેન્ટ, ગાંધીચોક, કતારગામ, સુરત) ને તેણે ટુરની સારી વ્યવસ્થા કરી આપી હતી. આથી ફેમિલી સાથે દુબઈ ફરવા જવા માટે પણ ભૌતિકભાઈએ ગત 4 ઓક્ટોબર 2023 ના રોજ તેને વાત કરી રૂ.1.77 લાખ આપતા હેમીને 10 થી 12 દિવસમાં વિઝા આવી જશે તેમ કહ્યું હતું.જોકે, વિઝા આવ્યા નહોતા.

ઘરે જઈ તપાસ કરતાં ફૂટ્યો ભાંડો

આથી ભૌતિકભાઈએ હેમીનને ફોન કરતા તેણે થોડા દિવસમાં વિઝા આવી જશે તેવા વાયદા કર્યા હતા અને બાદમાં 24 નવેમ્બરના રોજ ફોન બંધ કરી દીધો હતો.ભૌતિકભાઈએ હેમીને જે ટિકિટ આપી હતી તે વેબસાઈટ પર ચેક કરી તો ખોટી હતી.તેના ઘરે જઈ તપાસ કરી તો પરિવારે તે ત્રણ દિવસથી ઘરે આવ્યો નથી તેમ જણાવ્યું હતું.હેમીને ભૌતિકભાઈ ઉપરાંત રવીકાંત દિનેશચંદ્ર જરીવાલા પાસેથી ટૂર પેકેજ તેમજ ધંધાના કામે ઉછીના રૂ.8,53,745 લઈ તેમજ પાર્થ વિમલકુમાર કાપડીયા પાસેથી ટૂર પેકેજના રૂ.4 લાખ લઈ ટુરની વ્યવસ્થા કરી નહોતી.કુલ રૂ.14,30,745 ની ઠગાઈ અંગે ભૌતિકભાઈએ કરેલી અરજીના આધારે કતારગામ પોલીસે ગતરોજ હેમીન વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર

LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ

Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ

Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024:  શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ

કાનપુર ટેસ્ટ વચ્ચે અચાનક ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, BCCIએ ત્રણ ખેલાડીઓને કર્યા બહાર

Tarot card horoscope: સુનફાનો મિથુન કર્ક સહિત આ પાંચ રાશિને મળશે લાભ, ધન સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ

Israel: લેબનાનમાં ઘૂસી ઇઝરાયલની સેના, IDFએ શરૂ કર્યું ગ્રાઉન્ડ ઓપરેશન

Embed widget