શોધખોળ કરો

Gram Panchayat Election Result : કઈ કઈ બેઠકો પર ઉમેદવારો વચ્ચે પડી ટાઇ, પછી શું થયું?

નવસારીના ગણદેવી તાલુકામાં પાથરી ગામે વોર્ડ નંબર 8માં ટાઈ પડી હતી. આરઓએ ચીઠી ઉછાળી મત આપતા સુમિત્રાબેન વિજેતા જાહેર થયા હતા. 

નવસારીઃ ગુજરાતમાં 10 હજાર કરતાં વધારે ગ્રામ પંયાચતોમાં સરપંચ તથા અન્ય હોદ્દેદારો ચૂંટવા માટે રવિવારે મતદાન થયું હતું. આજે મંગળવારે રાજ્યમાં જ્યાં પણ મતદાન થયું હતું તે તમામ ગ્રામ પંચાયતો માટેની મતગણતરી થઈ રહી છે, ત્યારે નવસારીના ગણદેવી તાલુકામાં પાથરી ગામે વોર્ડ નંબર 8માં ટાઈ પડી હતી. આરઓએ ચીઠી ઉછાળી મત આપતા સુમિત્રાબેન વિજેતા જાહેર થયા હતા. 

નવસારીના જલાલપોર તાલુકાના વાસી ગામમાં સરપંચ વચ્ચે ટાઈ થઈ. ટાઈ થતા ચિઠ્ઠી ઉછાળી વિજેતા સરપંચ જાહેર કરાયા હતા. બંને ઉમેદવારોને 176 સરખા મતો મળતા ચિઠ્ઠી ઉછાળાઇ, જેમાં ભરત રવજીભાઈ પટેલ વિજેતા જાહેર થયા.

આવી જ રીતે અરવલ્લીમાં મોડાસાનની ફરેડી ગ્રામ પંચાયતમાં ટાઈ પડી. ફરેડીમાં સરપંચ ઉમેદવારો દલીબહેન અને ચંદ્રીકાબહેન વચ્ચે ટાઇ પડી. ફરીથી રીકાઉન્ટીંગ હાથ ધરાયુ.

Narmada Sarpanch Election : સરપંચના ઉમેદવારની હાર થતાં પત્નીની તબિયત લથડી

ગાંધીનગરઃ ગુજરાતમાં ગત 19મી ડિસેમ્બરે યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીના આજે પરિણામ આવી રહ્યા છે. ત્યારે નર્મદામાં 

નાંદોદ તાલુકાના ચિત્રાવાડીના સરપંચ ઉમેદવાર વાશું વસાવાના પત્નીની તબિયત લથડી
 છે. 
પોતાના પતિની હાર થતાં તબિયત લથડતા સિવિલ હોસ્પિટલમાં  ખેસેડાયા છે. તેમની સામેના સરપંચ ઉમેદવાર કિરીટભાઈ કાભઈ વસાવાની 10 મતથી જીત થઈ છે.

નર્મદા જિલ્લામાં ૧૮૪ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૦૩ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી   તા.૧૯ મી ડિસેમ્બરના રોજ યોજાઇ હતી.  ૨૧ મી ડિસેમ્બર ચૂંટણીમાં થયેલા મતદાનની ગણતરી મતગણતરી કેન્દ્રો ખાતે હાથ ધરાઇ છે.   નર્મદા જિલ્લામાં 5 તાલુકામાં અલગ અલગ જગ્યાએ મતગણતરી કરાઈ રહી છે.  નાંદોદ તાલુકા માટે રાજપીપલાની છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિધાલયના સંકુલમાં આનંદ ભવન ખાતે,  ગરૂડેશ્વર તાલુકા માટે ગરૂડેશ્વર તાલુકા સેવા સદન બીજા માળે, તિલકવાડા તાલુકા માટે તિલકવાડાની કે.એમ.શાહ સાર્વજનિક હાઇસ્કૂલ ખાતે, 
દેડિયાપાડા તાલુકા માટે દેડીયાપાડાની આદર્શ નિવાસી શાળા ખાતે ,  સાગબારા તાલુકા માટે સાગબારાની સરકારી વિનીયન કોલેજ ખાતેના મતગણતરી કેન્દ્રો ખાતે મતગણતરી હાથ ધરાઈ છે. 

વિજેતાઓના નામ
સોઢલિયા ગામ
સરપંચ વિજેતા ઊર્મિલાબેન રમેશભાઈ તડવી 53 મતથી વિજેતા

ચિત્રાવાડી ગામ.
સરપંચ વિજેતા ઉમેદવાર કિરીટભાઈ કાભઈ વસાવા 10 મતથી જીત.

નરખડી 
સરપંચ પદે વિજેતા મમતાબેન  સતીષ વસાવા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Pollution News:દિલ્હીમાં પ્રદુષણને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જુઓ વીડિયોમાંSharemarket : શેરમાર્કેટ ખૂલ્યુ ભારે ઉછાળા સાથે, સેન્સેક્સ ખૂલ્યો 450 પોઈન્ટના વધારા સાથેAmreli: MP ભરત સુતરિયા અને GST અધિકારી વચ્ચે થઈ રકઝક, સાંસદે અધિકારીઓને ખખડાવી નાંખ્યાKhyati Hospital Scam: ઓપરેશન કાંડના આરોપીના ઘરેથી મળી ચોંકાવનારી વસ્તુઓ, જુઓ મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Health Tips: વૃદ્ધોને વારંવાર કેમ થાય છે ન્યુમોનિયા? આ ગંભીર ચેપના લક્ષણો અને બચાવની રીત
Health Tips: વૃદ્ધોને વારંવાર કેમ થાય છે ન્યુમોનિયા? આ ગંભીર ચેપના લક્ષણો અને બચાવની રીત
Embed widget