Suratમાં મેગા મેડિકલ કેમ્પ યોજાયો, વડાપ્રધાન મોદીએ સરકારી યોજનાના લાભાર્થીઓ સાથે કરી વાત
સુરતમાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કેમ્પસ ખાતે મેગા મેડીકલ કેમ્પ યોજાયો હતો
સુરતઃ સુરતમાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કેમ્પસ ખાતે મેગા મેડીકલ કેમ્પ યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી કાર્યક્રમમાં જોડાયા હતા. સરકારી યોજનાઓના લાભ અંગે લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રીએ વાત કરી હતી.
Today, Gujarat's 97% of rural households are receiving tap water... under PM-Kisan Samman Nidhi, Rs 2 lakh crores have been directly transferred to the accounts of the country's farmers: PM Narendra Modi, while interacting with beneficiaries of various schemes at Olpad, Surat pic.twitter.com/lJDb9JYG70
— ANI (@ANI) September 8, 2022
પ્રધાનમંત્રીએ ગુજરાત અને કેન્દ્રની સરકારને ગણાવી ડબલ એન્જીનની સરકાર ગણાવી હતી. તેમણે આરોગ્ય કેમ્પને જનતા માટે આશિર્વાદ સમાન ગણાવ્યા હતા. સાથે જ સેવાભાવ શું હોય છે તે સુરતના લાકો સારી રીતે જાણતા હોવાની વાત કરી હતી.
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબે સુરત મહાનગર ખાતે ઓલપાડ વિધાનસભામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાનાં લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ સાધ્યો.
— C R Paatil (@CRPaatil) September 8, 2022
આ સંવાદમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું.
(1/3) pic.twitter.com/yVw2GEX9Iy
પ્રધાનમંત્રીએ સરકારી યોજનાઓથી અન્ય લોકોને જાગૃત કરવાનું લાભાર્થીઓને સૂચન કર્યું હતું. તેઓએ કહ્યું કે નરેન્દ્ર હોય કે ભૂપેન્દ્ર જનતા જ અમારા માટે ભગવાન છે.
Live: માન. વડાપ્રધાન શ્રી @narendramodi ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તથા મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp અને પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil ની ઉપસ્થિતિમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ. | સ્થળ: ઓલપાડ. જિ: સુરત. https://t.co/XYUIfVgujm
— BJP Gujarat (@BJP4Gujarat) September 8, 2022
Jitu Vaghani: શિક્ષણ વિભાગમાં આવશે બંપર ભરતી, જીતુ વાઘાણીએ કહ્યું - '5360 જગ્યાઓ ભરવામાં આવશે'
Gujarat Rain: ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી, આ શહેરોમાં ભારે વરસાદ વરસશે