શોધખોળ કરો

Gujarat Politics: AAPનાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની ધરપકડ

Gujarat Politics: આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની ધરપકડ થઈ હોવાનું ટ્વિટ કર્યુ છે.

Gujarat Politics: આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની ધરપકડ થઈ હોવાનું ટ્વિટ કર્યુ છે. ગોપાલ ઈટાલિયાએ ટ્વિટ કરીને લખ્યું, ગુજરાતની જનતા દ્વારા ભ્રષ્ટ ભાજપને પૂર્ણ બહુમત આપ્યા બાદ બનેલી નવી સરકારે કામ કરવાનું ચાલુ કર્યુ છે. ભાવનગર પોલીસે આજે મારી ધરપકડ  કરી છે. મારી દાદીનું કાલે નિધન થયું છે, મારો પૂરો પરિવાર દુખીછે પરંતુ ભાજપે મારી ધરપકડ કરી છે. કદાચ આ કામ માટે બહુમત મળી હશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં થઈ હતી હાર

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી, અલ્પેશ કથીરિયાની હાર થઈ હતી. ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 5 ઉમેદવારો વિજેતા બન્યા હતા. ગોપાલ ઈટાલિયા સુરતની કતારગામ બેઠકથી ચૂંટણી લડ્યા હતા.

વાંચવાના બહાને રાત્રે જાગતી હતી સગીરા, મધરાત્રે પ્રેમી સાથે મળી આવી નગ્ન અવસ્થામાં

સુરતના કાપોદ્રા વિસ્તારમાં સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોડીરાત સુધી વાંચવાનું બહાનું કરીને જાગતી રહેતી અને ધો. 7માં અભ્યાસ કરતી 12 વર્ષીય કિશોરી ઘરેને બહારથી બંધ કરી 23 વર્ષના પ્રેમીને મળવા પહોંચ્યા બાદ બંને નગ્ન અવસ્થામાં મળી આવતાં તેના માતા-પિચા ચોંકી ઉઠ્યા હતા. પરિવારે સગીરાની પૂછપરછ કરતા તેની સાથે મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યા હોવાનું જણાવ્યું હતું અને મારી નાખવાની ધમકી આપી સગીરા સાથે છ માસમાં ત્રણથી ચાર વાર આચરવામાં દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું.

શું છે મામલો

સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય શ્રમજીવી પરિવારની 12 વર્ષીયબાળા ધો. 7માં અભ્યાસ કરે છે. રાત્રે પરિવાર જમીને સુવાની તૈયારી કરતો હતો ત્યારે સગીરાએ આવતીકાલે સવારે સ્કૂલમાં ટેસ્ટ છે તેથી મોડી રાત સુધી વાંચવાની છું તેમ કહેતા પરિવારનો સભ્યો ઉંઘી ગયા હતા. રાત્રે દોઢ વાગે પરિવારના સભ્યની આંખ ખૂલતા તે મળી આવી નહોતી. જેથી ઘરનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો પણ તે બહારથી બંધ હતો. આથી સોસાયટીમાં રહેતા સંબંધીને ફોન કરી બોલાવી દરવાજો ખોલીને સગીરાની શોધખોળ શરૂ કરાઈ હતી.

મકાનના ત્રીજા માળે જઈ દીવાલ કૂદી બાજુના મકાનની છત પર તપાસ કરતાં સગીરા અને તેમનો પાડોશી શખ્સ નગ્ન અવસ્થામાં મળી આવ્યા હતા. જે બાદ તેમની પૂછપરછમાં બંનેએ છેલ્લા છ મહિનામાં ત્રણથી ચાર વખત શરીરસંબંધ બાંધ્યો હોવાનું જણાવ્યું હતું. જોકે પોલીસ તપાસમાં એવું સામે આવ્યું કે બંને છેલ્લા ચાર વર્ષથી એકબીજાના સંપર્કમાં છે અને સતત ઈન્સ્ટાગ્રામથી હાલ સંપર્કમાં રહે છે. આરોપી દ્વારા સમાધાન કરવા અને પોલીસ ફરિયાદ ન કરવા માટે સગીરાના પિતાને વાત કરવામાં આવી હતી. સગીરાની માતા બીમાર હોવાથી ઘટનાના એક દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ કાપોદ્રા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

હાથરસ દુર્ઘટનાની તપાસમાં થયો ચૌકાવનારો ખુલાસો, આ કારણે બની બેકાબૂ ભીડ અને આખરે 116 લોકોના ગયા જીવGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યોHu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Embed widget