શોધખોળ કરો

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડાંગ જિલ્લાની કઈ નદી બે કાંઠે વહેતી થઈ, જાણો વિગત

દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે ડાંગ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો હતો જેના કારણે ડાંગ જિલ્લાની નદીઓમાં પાણી વહેતું થયું હતું.

ડાંગ: છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતના પણ ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ત્યારે ડાંગ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ નોંધાયો હતો. જેના કારણે જિલ્લાની ખાપરી નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિ જોવા મળી હતી. નદીમાં વહી રહેલા ધમસમતા પ્રવાહને જોવા માટે લોકો ઉમટી પડ્યાં હતાં. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડાંગ જિલ્લાની કઈ નદી બે કાંઠે વહેતી થઈ, જાણો વિગત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે ડાંગ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો હતો જેના કારણે ડાંગ જિલ્લાની નદીઓમાં પાણી વહેતું થયું હતું. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડાંગ જિલ્લાની ખાપરી નદીમાં પાણી આવ્યું હતું. ખાપરી નદીમાં હાલ ઘોડાપુર જેવી સ્થિતિ જોવા મળી હતી. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડાંગ જિલ્લાની કઈ નદી બે કાંઠે વહેતી થઈ, જાણો વિગત ખાપરી નદીમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી હતી. નદીમાં ધસમસતા પ્રવાહને જોવા માટે લોકો ઉમટી પડ્યાં હતાં. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં પુરની સ્થિતિ સર્જાવાની પણ ભીતિ જોવા મળી રહી હતી. ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પડેલા આંકડા પર એક નજર કરીએ તો, આહવામાં 02 એમએમ, વઘઈમાં 12 એમએમ અને સુબિરમાં 00 એમએમ વરસાદ નોંધાયો હતો.

ટોપ સ્ટોરી

Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ગર્લફ્રેન્ડે વાત કરવાનું બંધ કરી દેતા બિલ્ડર પુત્રએ કર્યું પિતાનું અપહરણ, પોલીસે આ રીતે પાર પાડ્યું ઓપરેશન
Surat: ગર્લફ્રેન્ડે વાત કરવાનું બંધ કરી દેતા બિલ્ડર પુત્રએ કર્યું પિતાનું અપહરણ, પોલીસે આ રીતે પાર પાડ્યું ઓપરેશન
Surat: સુરતમાં ચાઈના-હોંગકોંગ ટૂરના નામે 6 લોકો છેતરાયા, ટૂર ઓપરેટર લાખો રૂપિયા લઇ ફરાર
Surat: સુરતમાં ચાઈના-હોંગકોંગ ટૂરના નામે 6 લોકો છેતરાયા, ટૂર ઓપરેટર લાખો રૂપિયા લઇ ફરાર
Surat: કામરેજમાં ગણેશ વિસર્જનનો ઉત્સવ માતમમાં ફેરવાયો, નાવડી ડૂબતાં 3 યુવકોના મોત
Surat: કામરેજમાં ગણેશ વિસર્જનનો ઉત્સવ માતમમાં ફેરવાયો, નાવડી ડૂબતાં 3 યુવકોના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
Embed widget