શોધખોળ કરો

સુરતની તમામ ખાડીઓ ભયજનક સપાટી પર, ઘણાં વિસ્તારોમાં ઘૂસ્યા પાણી, જાણો કેવી છે સ્થિતિ?

હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહો જામ્યો છે ત્યાર સુરતમાં ખાડીપુરના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સુરતના લિંબાયત વિસ્તાર પાણી પાણી થયો છે.

સુરત: હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહો જામ્યો છે ત્યાર સુરતમાં ખાડીપુરના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સુરતના લિંબાયત વિસ્તાર પાણી પાણી થયો છે. રોડ-રસ્તાઓ, દુકાનો, મકાનો જ્યાં જુઓ ત્યાં ખાડીપુરના પાણીનો પ્રકોપ યથાવત જોવા મળ્યો હતો. સ્થાનિકોના ઘરોમાં છાતી સુધીના પાણી ભરાયા છે તો ખાડીના આસપાસના વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પર્વત પાટીયાથી લિંબાયત અને મિલેનિયમ માર્કેટથી લિંબાયતમાં પ્રવેશતા રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સુરતની તમામ ખાડીઓ ભયજનક સપાટી પર, ઘણાં વિસ્તારોમાં ઘૂસ્યા પાણી, જાણો કેવી છે સ્થિતિ? લિંબાયત વિસ્તારના મુખ્ય માર્ગો પણ પાણીમાં ગરકાવ થઈ જતાં સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીને ઉલેચવા માટે લિંબાયતની મીઠી ખાડી કિનારે પમ્પ લગાવવામાં આવ્યા છે પરંતુ પાણી ઉલેચવા માટે લગાવેલા પંપ નિષ્ફળ થયા છે. ખાડીની દિવાલોમાંથી પાણી નીકળી રહ્યા છે. સુરતની તમામ ખાડીઓ ભયજનક સપાટી પર, ઘણાં વિસ્તારોમાં ઘૂસ્યા પાણી, જાણો કેવી છે સ્થિતિ? સુરતના ખાડીપુરમાં હજુ પણ પુરનું પાણી ઉતર્યુ નથી. સુરતમાં તમામ ખાડીઓએ ભયજનક સપાટી વટાવતા આસપાસના વિસ્તારોમાં પાણી ઘુસ્યા છે. સુરતના પર્વત પાટીયા, વાલક, સીમાડા, સરથાણા, સણીયામાં ખાડીના પાણી ફરી વળ્યાં છે. કુંભારીયા, સારોલી,વેલંજા,મીઠી ખાડી, ફુલવાડી સહિતના વિસ્તારોમાં ખાડી પૂરના પાણી ફરી વળ્યા છે. સુરતની તમામ ખાડીઓ ભયજનક સપાટી પર, ઘણાં વિસ્તારોમાં ઘૂસ્યા પાણી, જાણો કેવી છે સ્થિતિ? SMCએ નીચાણવાળા વિસ્તારોમાંથી 270 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. રણછોડનગર અને માધવ રેસીડંસીમાં હજુ પણ પુરના પાણી ઓસર્યા નથી. ફાયર વિભાગે સ્થાનિકો માટે રાહત સામગ્રીની મદદ પહોંચાડાઈ છે. પાણીમાં ફસાયેલા લોકોને ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યા છે. સુરતની તમામ ખાડીઓ ભયજનક સપાટી પર, ઘણાં વિસ્તારોમાં ઘૂસ્યા પાણી, જાણો કેવી છે સ્થિતિ? ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વાત કરી છે. CM રૂપાણીએ સુરત કલેક્ટર સાથે વાત કરીને પ્રસાસનને એલર્ટ રાખવાની સૂચના આપી છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોને જરૂર પડ્યે તો સલામત સ્થળે ખસેડવાની પણ સૂચના છે. સુરતની તમામ ખાડીઓ ભયજનક સપાટી પર, ઘણાં વિસ્તારોમાં ઘૂસ્યા પાણી, જાણો કેવી છે સ્થિતિ? ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાય છે. નાવડી ઓવારા પર બેરીકેડ લગાવીને પ્રવેશ બંધી કરાઈ છે. ઉકાઈ ડેમમાંથી 64 હજાર ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે ઉકાઈ ડેમમાં એક લાખ ક્યુસેકથી વધારે પાણીની આવક થઈ રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Embed widget