શોધખોળ કરો

Heart Attack Death:નેશનલ કક્ષાના ખેલાડીનું કબડ્ડી રમ્યાં બાદ નિધન, સોફા પર અચાનક ઢળી પડ્યો

Heart Attack Death:નાની વયે હાર્ટ અટેકથી મૃત્યુનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના પાલ વિસ્તારમાં નેશનલ કક્ષાના કબડ્ડીના ખેલાડી જય પ્રજાપતિનું મૃત્યુ થયું છે.

Heart Attack Death:કોરોનાની મહામારી બાદ હાર્ટ અટેકના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ નાની વયે હાર્ટઅટેકથી મોતે ચિંતા જગાડી છે. આજે પણ સુરતમાં એક આશાસ્પદ યુવક ધબકાર ચૂકી ગયો.સુરતના પાલ વિસ્તારમાં કબડ્ડી રમ્યા બાદ યુવકનું મોત થયું છે. ઉલ્લેખનિય છે કે, 24 વર્ષીય જય પ્રજાપતિ નામના યુવક કબડ્ડી રમી ઘરે બેઠો હતો અને ચા પીતો હતો આ સમયે ચા પીતા પીતા તે ઢળી પડ્યો હતો. બાદ પરિવારજનોએ તાબડતોબ તેમને હોસ્પિટલ પહોંચાડ્યો હતો પરંતુ  કમનસીબે તેને બચાવી શકાયો ન હતો અને ડોક્ટરે તમને મૃત જાહેર કર્યો હતો.  ઉલ્લેખનિય છે કે, મૃતક જય પ્રજાપતિ રાજ્ય અને નેશનલ કક્ષાએ રમી ચૂક્યા છે. આશાસ્પદ યુવકના અચાનક નિધનથી તેમના પરિજન ખેલાડી વર્તુળ અને મિત્રોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

Silent Heart Attack: જાણો ક્યાં કારણોસર આવે છે સાયલન્ટ હાર્ટ અટેક, જે કોઇ સંકેત વિના લઇ લે છે ભોગ, જાણો કારણો 
Heart Attack: જો તમે સાયલન્ટ હાર્ટ એટેકથી બચવા માંગતા હોવ તો હાર્ટ એટેકના કોઈપણ સંકેતને અવગણશો નહીં. યોગ્ય આહાર અને નિયમિત કસરત, યોગ અને  વોકિંગ  કરતાં રહો. 

આ દિવસોમાં, સામાન્ય લોકો હોય કે સેલિબ્રિટીઓ... ઘણા લોકો અચાનક મૃત્યુ પામ્યા છે. કારણમાં જાણવા મળ્યું હતું કે તેમનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હતું. ચિંતાની વાત એ છે કે આવા લોકો જેમને થોડા સમય પહેલા સુધી હાર્ટ એટેકના કોઈ લક્ષણો નહોતા તેઓ પણ તેનો શિકાર બન્યા છે. નાની ઉંમરે લોકો પણ આ રોગનો શિકાર બની રહ્યા છે. જેને સાયલન્ટ હાર્ટ એટેક કહેવામાં આવી રહ્યું છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, આ દિવસોમાં હાર્ટ એટેકના મોટાભાગના કેસ સાયલન્ટ હાર્ટ એટેકના છે. હૃદયરોગ વગર પણ સાયલન્ટ હાર્ટ એટેકનું જોખમ રહેલું છે. ચાલો જાણીએ શું છે આ સાયલન્ટ હાર્ટ એટેક.

સાયલન્ટ હાર્ટ એટેક શું છે
સાયલન્ટ હાર્ટ એટેકને મેડિકલ ભાષામાં સાયલન્ટ મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન કહેવામાં આવે છે. આમાં, હૃદયરોગના હુમલાની જેમ છાતીમાં દુખાવો થતો નથી અને એટેક બિલકુલ શોધી શકાતો નથી. જોકે કેટલાક લક્ષણો ચોક્કસપણે અનુભવાય છે.
શા માટે સાયલન્ટ હાર્ટ એટેકમાં કોઈ દર્દ નથી
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, ઘણી વખત ચેતા અથવા કરોડરજ્જુમાં એવી સમસ્યા હોય છે જે મગજમાં પીડાની લાગણી પહોંચાડે છે અથવા કોઈ માનસિક કારણોસર વ્યક્તિ પીડાને ઓળખવામાં સક્ષમ નથી. વૃદ્ધ દર્દીઓ અથવા ડાયાબિટીસ ધરાવતા દર્દીઓમાં પણ ઓટોનોમિક ન્યુરોપથીનું નિદાન થતું નથી.

સાયલન્ટ હાર્ટ અટેકના સંકેતો
ગેસ્ટ્રીક પ્રોબ્લેમ અથવા પેટમાં ખરાબી
કોઇ કારણ વિના સુસ્તી વીકનેસ
થોડા કામમાં પણ થાક લાગવો
અચાનક ખૂબ પરસેવો થવો
અચાનક જ વારંવાર શ્વાસ ફુલવો
સાયલન્ટ હાર્ટ અટેકનું કારણ
વધુ ઓઇલી ફૂડ
પ્રોસેસ્ડ ફૂડ ખાવું
ફિઝિકલી એક્ટિવિટી ન કરવી
દારૂ- સિગરેટનું વ્યસન
ડાયાબિટીશ અને મેદસ્વીતા
તણાવગ્રસ્ત જીવન 
સાયલન્ટ હાર્ટ અટેકથી આ રીતે કરો બચાવ 
ડાયટમાં ગ્રીન વેજીટેબલને કરો સામેલ
રોજ એક્સરસાઇઝ યોગ કરો
સિગરેટ દારૂનું વ્યસન છોડો
ખુશ રહો મૂડ સારો રાખો
સ્ટ્રેસ અને ટેન્શનથી બચો
નિયમિત રીતે ચેકઅપ કરાવો 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Embed widget