શોધખોળ કરો
Advertisement
સુરતમાં મોદીના માસ્ક પહેરીને લોકો ગરબા રમ્યા, જુઓ વીડિયો
પરંપરાગત ચણિયાચોળી પહેરીને મહિલાઓએ પોતાના ચહેરા પર પીએમ મોદીનું માસ્ક પહેર્યુ અને લોકપ્રિય ગરબા ગીતો પર ગરબા કર્યા હતા.
સુરતઃ રાજ્યમાં હાલ ગરબાનો માહોલ જામ્યો છે. આ દરમિયાન સુરતમાં મોટી સંખ્યામાં લોકો પીએમ મોદીના માસ્ક પહેરીને ગરબા રમ્યા હતા. પરંપરાગત ચણિયાચોળી પહેરીને મહિલાઓએ પોતાના ચહેરા પર પીએમ મોદીનું માસ્ક પહેર્યુ અને લોકપ્રિય ગરબા ગીતો પર ગરબા કર્યા. આ દરમિયાન મોટી સંખ્યામાં બાળકોએ પણ પીએમ મોદીનું માસ્ક પહેરીને ગરબાની મજા માણી હતી. ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે.
આ વખતે સુરતમાં નવરાત્રીનો કંઇક અલગ નજારો જોવા મળી રહ્યો છે. નોરતાની શરૂઆતમાં યુવતીઓ પોતાની પીઠ પર પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, કલમ 370ના ટેટૂ બનાવ્યા હતા.
IND v SA: રોહિત શર્માએ ઓપનર તરીકે ડેબ્યૂ ટેસ્ટમાં જ રચ્યો ઈતિહાસ, વિશ્વના તમામ ખેલાડીઓને રાખ્યા પાછળ દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકના તાલે પ્રિયંકા ચોપડાએ લીધા ગરબા, જુઓ તસવીરો IND vs SA: રોહિત શર્માએ પૂજારાને પિચ પર આપી ગાળ, કહ્યું.............#WATCH Gujarat: People play garba wearing masks of PM Narendra Modi, in Surat. #Navratri (04.10.2019) pic.twitter.com/iQbgaMX5IE
— ANI (@ANI) October 5, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement