શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Surat : ભાભીના એક તરફી પ્રેમમાં પાગલ યુવકે એવું કર્યું કારસ્તાન કે જાણીને ચોંકી જશો

અડાજણમાં કૌટુંબીક દિયરનું કારસ્તાન સામે આવ્યું છે. ભાભીના એક તરફી પ્રેમમાં પાગલ બનેલા કૌટુંબિક દિયરે ઓનલાઈન ઓર્ડર કરી અંડર ગારમેન્ટ મોકલ્યા હતા.

સુરતઃ અડાજણમાં કૌટુંબીક દિયરનું કારસ્તાન સામે આવ્યું છે. ભાભીના એક તરફી પ્રેમમાં પાગલ બનેલા કૌટુંબિક દિયરે ઓનલાઈન ઓર્ડર કરી અંડર ગારમેન્ટ મોકલ્યા હતા. છેલ્લા ત્રણ મહિનાથી સતત પરણિતાના નામે ઓનલાઈન ઓર્ડર કરી પાર્સલ મોકલાવતો હતો. પણ પરણીતાએ પાર્સલ ના છોડવતા  આજુબાજુના રહીશોના એડ્રેસ ઉપર પાર્સલ મોકલાવતો હતો. 

આખરે કંટાળીને પરણીતાએ સાઈબર સેલમાં અરજી કરી હતી.  ઓનલાઈન ઓર્ડરના આઇપી એડ્રેસ પરથી અડાજણ પોલીસે આરોપીને શોધી કાઢ્યો છે.  આરોપીને ડિટેઈન કરી પોલીસે પૂછપરછ હાથ ધરી છે. 

રાજકોટમાં ઢેબચડાની સીમમાં હડકાયા કૂતરાએ બચકું ભરતા 9 મહિનાના બાળકનું મોત

રાજકોટઃ ઘોડિયામાં સુતેલા 9 માસના બાળકને કૂતરાએ બચકા ભરતા મોત થયું છે. ઢેબચડા ગામની સિમમાં કરુણ ઘટના બની છે. હડકાયા કૂતરાએ બચકા ભરતા લોહી લુહાણ હાલતમાં સાહિલને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં લાવવામાં હતો. જોકે સારવાર દરમિયાન 9 માસના બાળક સાહિલનું મોત નિપજ્યું. માસુમ બાળકના મોતને પગલે સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. 

આ અંગેની વધુ વિગતો એવી છે કે, ઠેબચડાની સીમમાં લક્ષ્મણભાઇની વાડીમાં ખેતમજૂરી કરતા અને મૂળ મધ્યપ્રદેશના વતની પારસભાઇ વસાવા પત્ની સહિતના પરિવારજનો વાડીમાં કામ કરી રહ્યા હતા. તેમણે નવ માસના સાહિલને ઘોડિયામાં સુવડાવ્યો હતો, અચાનક જ કૂતરો ત્યાં આવી ગયો હતો અને  ઘોડિયામાં સુતેલા સાહિલને કૂતરાએ ગળે બચકું ભરી લેતા મોત નીપજ્યું હતું. બાળકને બચાવવા જતાં સાહિલના પિતા સહિત બે લોકોને પણ કૂતરાએ બચકાં ભરતા બંનેને પણ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

કૂતરાના કરડવાથી બાળકે ચીસાચીસ કરી હતી. બાળકની ચીસો સાંભળી પિતા પારસભાઇ અને એક વૃદ્ધા તેને બચાવા દોડ્યા હતા અને ઘોડિયા નજીક જતા જ કૂતરાએ પારસભાઇ અને વૃદ્ધાને પણ બચકાં ભરી લીધા હતા. કૂતરાએ સાહિલને ગળાના ભાગે ગંભીર ઇજા કરી હોવાથી તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે, તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ

Gold Rate Today: સસ્તુ થઈ ગયું સોનું, ભાવ 80 હજાર રૂપિયાથી નીચે ઉતરી ગયા, ખરીદતા પહેલા જાણો લેટેસ્ટ રેટ

આ ભૂલોને કારણે શેરબજારમાં 70 ટકા લોકો ગુમાવે છે પૈસા, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

ભારતીયો સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓએ કેનેડા છોડવું પડી શકે છે, જાણો ટ્રૂડો સરકારનો નવો નિયમ શું છે

ABP Premium

વિડિઓઝ

Exclusive on BZ Group Scam: મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના માયાજાળનો CAએ કર્યો પર્દાફાશPalanpur News: નાઉ સ્ટાર્ટ વે કંપનીના ઝાસામાં મહેસાણાના એક વેપારીએ નાણાં ગુમાવ્યાNew Company Scam Exposed: ઉત્તર ગુજરાતમાં BZ, નાવસ્ટાર્ટ બાદ વધુ એક કંપનીનું ઉઠમણુંVijay Rupani : પૂર્વ મુખ્યમંત્રી વિજય  રૂપાણીને ભાજપે સોંપી મોટી જવાબદારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
Gold Rate Today: સસ્તુ થઈ ગયું સોનું, ભાવ 80 હજાર રૂપિયાથી નીચે ઉતરી ગયા, ખરીદતા પહેલા જાણો લેટેસ્ટ રેટ
Gold Rate Today: સસ્તુ થઈ ગયું સોનું, ભાવ 80 હજાર રૂપિયાથી નીચે ઉતરી ગયા, ખરીદતા પહેલા જાણો લેટેસ્ટ રેટ
આ ભૂલોને કારણે શેરબજારમાં 70 ટકા લોકો ગુમાવે છે પૈસા, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
આ ભૂલોને કારણે શેરબજારમાં 70 ટકા લોકો ગુમાવે છે પૈસા, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
ભારતીયો સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓએ કેનેડા છોડવું પડી શકે છે, જાણો ટ્રૂડો સરકારનો નવો નિયમ શું છે
ભારતીયો સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓએ કેનેડા છોડવું પડી શકે છે, જાણો ટ્રૂડો સરકારનો નવો નિયમ શું છે
મહારાષ્ટ્રમાં CM પર નિર્ણય અટક્યો! એકનાથ શિંદેએ કહ્યું - લોકો તો ઇચ્છે જ છે કે હું જ મુખ્યમંત્રી....

તારું પ્રાઈવેટ પાર્ટ બતાવ મને.... કિન્નરે દિલ્હીમાં વિદેશી પ્રવાસી સાથે કર્યું ગંદું કામ - વીડિયો વાયરલ

Maharashtra: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીને ભાજપે સોંપી મોટી જવાબદારી, જાણો વિગતો 

ચાઈનીઝ પાવર બેંક ખરીદતા પહેલા ચેતી જજો, ખરાબ ક્વોલિટીને કારણે સરકારે બે કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો

Embed widget