શોધખોળ કરો

ગુજરાતના કયા મોટા શહેરમાં કોરોનાના કેસો વધતા ખાનગી-સરકારી બસો કરાઇ બંધ? ક્યાં સુધી રહેશે બંધ?

કોરોનાના સંદર્ભમાં સુરતમાં આવતી તેમજ સુરતથી ઉપડતી તમામ એસ.ટી. બસ અને ખાનગી બસ સેવાનું સંચાલન વધુ સાત દિવસ માટે લંબાવવામાં આવ્યું છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. એમાં પણ સુરતમાં સૌથી વધુ સંક્રમણ ફેલાઇ રહ્યું છે. ત્યારે ગુજરાત સરકારના માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સુરતમાં ખાનગી અને સરકારી બસોના સંચાલનને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉચ્ચ કક્ષાએ થયેલી સમીક્ષા પછી કોરોનાના સંદર્ભમાં સુરતમાં આવતી તેમજ સુરતથી ઉપડતી તમામ એસ.ટી. બસ અને ખાનગી બસ સેવાનું સંચાલન વધુ સાત દિવસ માટે લંબાવવામાં આવ્યું છે. આજથી એટલે કે 6 ઓગસ્ટથી સાત દિવસ સુધી ખાનગી-સરકાર બસો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન અન્ય ખાનગી વાહન, ગુડ્સ પરિવહન-ટ્રક રાબેતા મુજબ ચાલું રહેશે. અખબારી યાદીમાં એમ પણ જણાવાયું છે કે, રાજ્યના અન્ય વિસ્તારોમાં એસ.ટી બસ અને ખાનગી બસ સેવાનું સંચાલન રાબેતા મુજબ ચાલુ રહેશે. નોંધનીય છે કે, અનલોક-1 અને 2ની ગાઇડલાઇન મુજબ એસ.ટી. બસ અને ખાનગ બસ સેવા સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન, બસોનું સેનિટાઇઝેશન સાથે સમગ્ર રાજ્યમાં શરૂ કરી દેવામાં આવેલ છે. જોકે, સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતાં 27મી જુલાઇથી 5મી ઓગસ્ટ સુધી સરકારી-ખાનગી બસો પર પ્રતિબંધ લગાવાયો હતો. જે વધુ એક અઠવાડિયા માટે લંબાવાયો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો

Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?

Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત

ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત

ABP Premium

વિડિઓઝ

Gujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોતVadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યાથી ખળભળાટSurat Murder Case : સુરતમાં યુવકની હત્યાના કેસમાં 3 આરોપીની ધરપકડ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ

zomato:  ઝોમેટોની કિંમત 500ને પાર પહોંચશે, આ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ

સાવધાન! WhatsApp પર આવી રહ્યા છે ફેક લગ્નના કાર્ડ, બેંક ખાતા ખાલી કરી રહ્યા છે સાયબર ઠગ

Embed widget