શોધખોળ કરો

Surat Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં શરૂ થયો વરસાદ

Surat News: હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Surat Rain Update: હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત શહેરમાં વરસાદ શરૂ થયો છે. શહેરના વરાછા, પુણા, અઠવા ગેટ, મજુરા, રાંદેર, અડાજણ, પીપલોજ, રિંગરોડ, ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં વરસાદ છે.

દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે સુરત, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની શક્યતાને પગલે દરિયો તોફાની રહેતા પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

Surat Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં શરૂ થયો વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 184 તાલુકામાં ખાબક્યો વરસાદ

  • બનાસકાંઠાના દાંતીવાડામાં સવા ચાર ઈંચ વરસાદ
  • ખેડાના નડીયાદમાં સવા ત્રણ ઈંચ વરસાદ
  • બનાસકાંઠાના દાંતા, ડીસામાં પોણા ત્રણ ઈંચ વરસાદ
  • ખેડાના મહુધામાં  પોણા ત્રણ ઈંચ વરસાદ
  • તાપીના ડોલવણમાં સવા બે ઈંચ વરસાદ
  • પંચમહાલના ગોધરામાં બે ઈંચ વરસાદ
  • ખેડાના કપડવંજમાં પોણા બે ઈંચ વરસાદ
  • ડાંગના સુબીરમાં પોણા બે ઈંચ વરસાદ
  • બનાસકાંઠાના અમીરગઢમાં પોણા બે ઈંચ વરસાદ
  • રાધનપુર, વડગામ, દિયોદરમાં પોણા બે ઈંચ વરસાદ
  • મહુવા, પાલનપુર, પલસાણા, પોશીનામાં દોઢ ઈંચ વરસાદ
  • વાંસદા, ખેડબ્રહ્મા, ખેડામાં દોઢ ઈંચ વરસાદ
  • ચીખલી, માતર, હળવદ, લીમખેડા, ઉમરેઠમાં સવા ઈંચ વરસાદ
  • મહેમદાવાદ, ડેસર, વઘઈ, ઠાસરા, વાસો, આહવામાં સવા ઈંચ વરસાદ

Surat Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં શરૂ થયો વરસાદ

રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કેટલો થયો વરસાદ

અમદાવાદમાં હળવા વરસાદની આગાહી

24 ઈંચ સાથે અમદાવાદ શહેરમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 75 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.. જિલ્લામાં ધંધુકામાં સૌથી વધુ 110 ટકા, તો બાળવામાં સૌથી ઓછો 30 ટકા વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં આગામી પાંચ દિવસ હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી  છે.    

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત

ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ

સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?

Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

Embed widget