શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Surat: AAPના કોર્પોરેટરનો સપાટો, ચૂંટણી જીત્યાના 48 કલાકમાં જ રોડ બનાવડાવીને લોકોને કરી દીધા ખુશ....
વોર્ડ નંબરર 3ના કોર્પોરેટર મહેશ અણઘણે તાત્કાલીક રસ્તા નું કામ પૂરું કરાવ્યું છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘણે લોકસેવાના કામો શરૂ કરતાં જનતા ખુશ છે.
![Surat: AAPના કોર્પોરેટરનો સપાટો, ચૂંટણી જીત્યાના 48 કલાકમાં જ રોડ બનાવડાવીને લોકોને કરી દીધા ખુશ.... Surat AAP Councilor make road after 48 hours of winning in Surat corporation Surat: AAPના કોર્પોરેટરનો સપાટો, ચૂંટણી જીત્યાના 48 કલાકમાં જ રોડ બનાવડાવીને લોકોને કરી દીધા ખુશ....](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/28160706/Mahesh-Anghad.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
તસવીરઃ મહેશ અણઘડ.
સુરતઃ સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા મહેશ અણઘણે કોર્પોરેટર તરીકે ચૂંટાયાના 48 કલાકમાં જ જોરદાર પરચો આપતાં તેમની પ્રસંશા થઈ રહી છે. ચૂંટણી પૂરી થતાં જ કોર્પોરેટરે સેવા નું કામ શરૂ કરીને 24 કલાકમાં જ રસ્તાનું કામ પૂરું કરાવીને સૌની પ્રસંશા મેળશવી છે. સુરતને સાચા નગર સેવક મળ્યા છે એવી કોમેન્ટ્સ લોકો કરી રહ્યા છે.
વોર્ડ નંબરર 3ના કોર્પોરેટર મહેશ અણઘણે તાત્કાલીક રસ્તા નું કામ પૂરું કરાવ્યું છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘણે લોકસેવાના કામો શરૂ કરતાં જનતા ખુશ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં જીત્યાના 48 કલાકમાં જ રસ્તાનું કામ પૂકું થતાં લોકોએ તેમને વધાવી લીધા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)