શોધખોળ કરો

Surat : રક્ષાબંધન પહેલા 37 વર્ષીય ભાઈએ બહેનને આપ્યું નવજીવન, શું આપી અમૂલ્ય ભેટ?

રક્ષાબંધનના પર્વ પહેલાં જ એક ભાઈએ પોતાની બહેનને કિડની ડોનેટ કરી જીવનની રક્ષાની અમૂલ્ય ભેટ આપી છે. વ્યારાના 42 વર્ષીય લતાબેનની 4 વર્ષ અગાઉ કિડની ફેલ થઈ જતા છેલ્લા દોઢ વર્ષથી તેઓ ડાયાલિસિસ કરાવતા હતા.

સુરતઃ આગામી 22મી ઓગસ્ટે રક્ષાબંધન છે, ત્યારે રક્ષાબંધન પહેલા સુરતમાં બહેનને નવજીવન આપવા 37 વર્ષના ભાઈએ કિડનીની અમૂલ્ય ભેટ આપી છે.  કિડની ફેલ થતાં ડાયાલિસિસ ચાલતું હતું. બહેનને નવું જીવન આપવા માટે ઉપયોગી થઈ એ માટે હું પોતાને નસીબદાર માનું છું, તેમ ભાઈએ જણાવ્યું હતું. 

રક્ષાબંધનના પર્વ પહેલાં જ એક ભાઈએ પોતાની બહેનને કિડની ડોનેટ કરી જીવનની રક્ષાની અમૂલ્ય ભેટ આપી છે. વ્યારાના 42 વર્ષીય લતાબેનની 4 વર્ષ અગાઉ કિડની ફેલ થઈ જતા છેલ્લા દોઢ વર્ષથી તેઓ ડાયાલિસિસ કરાવતા હતા. મેટાસ હોસ્પિટલના ડો. વત્સા પટેલે લતાબેનને કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી હતી. બારડોલી ખાતે રહેતા લતાબેનના 37 વર્ષીય ભાઇ હિતેશભાઈની કિડની મેચ થતા તેઓ ડોનેટ કરવા તૈયાર થયા હતા. 27 જુલાઈએ ડો.વત્સા પટેલ, અનિલ પટેલ, યુરોલોજીના ડો. ચિરાગ પટેલ સહિતની 50 સભ્યોની ટીમ દ્વારા પ્રથમ સફળ લાઈવ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.

બહેનને કિડનીની ભેટ આપનાર હિતેશભાઈએ જણાવ્યું હતું કે એક કિડની દ્વારા પણ હું સામાન્ય જીવન જીવી શકું તેમ છતા બહેને ચિંતા વ્યક્ત કરી હતી. કિડની ટ્રાન્સપ્લાન્ટ પહેલાં તબીબે પણ મને પુછ્યું હતું ત્યારે મે તેમને કહ્યું હતું કે રક્ષાબંધન આવે છે અને મારી બહેન માટે આનાથી વિશેષ રક્ષાબંધનની કઈ ભેંટ હોય શકે કે મારી કિડની મારી બહેનને નવું જીવન આપવા માટે ઉપયોગી થઈ તે માટે હું પોતાને નસીબદાર માનું છું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત

Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો

WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડોMumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોતVaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp AsmitaBharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી

Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા

અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર

PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Embed widget