શોધખોળ કરો

Surat Corona : DPSમાં ધોરણ-1માં અભ્યાસ કરતાં બે બાળકોને કોરોના થતાં તંત્ર થયું દોડતું

ડુમસ સ્થિત DPS સ્કૂલના બે વિદ્યાર્થીને કોરોના થયો છે. વેસુમાં રેહતા ગુપ્તા પરિવારના બંને બાળકો પોઝિટીવ આવ્યા છે. 7 દિવસ માટે DPS સ્કૂલનો વર્ગ બંધ કરી દેવાયા છે.

સુરતઃ ગુજરાતમાં ફરી એકવાર સ્કૂલો રાબેતા મુજબ શરૂ થયા પછી વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત બની રહ્યા છે. સુરતમાં ધોરણ 1માં અભ્યાસ કરતા બે બાળકો કોરોના પોઝિટિવ આવતાં તંત્ર દોડતું થઈ ગયું છે.  

ડુમસ સ્થિત DPS સ્કૂલના બે વિદ્યાર્થીને કોરોના થયો છે. વેસુમાં રેહતા ગુપ્તા પરિવારના બંને બાળકો પોઝિટીવ આવ્યા છે. 7 દિવસ માટે DPS સ્કૂલનો વર્ગ બંધ કરી દેવાયા છે. બંને એક જ પરિવારના અને છે ભાઈ બહેન.

અમદાવાદમાં વિદ્યાર્થીઓ માટે ચીંતાજનક સમાચાર સામે આવ્યા છે. નિરમા વિદ્યા વિહાર અને ઉદગમ સ્કુલમાં કોરોનાનો પગ પેસારો થયો છે. નિરમા વિદ્યા વિહારમાં ૩ વિદ્યાર્થી અને ઉદગમમા એક વિદ્યાર્થીના કોરોના પોઝીટીવ આવ્યા છે. નિરમા વિદ્યા વિહારમા પ્રાઈમરી અને બે માધ્યમિકના વિદ્યાર્થી પોઝીટીવ આવ્યા છે. શહેરી જીલ્લા શીક્ષણ અધિકારીએ નિરમા વિદ્યા વિહારને એક સપ્તાહ માટે બંધ કરવા આદેશ કર્યા છે. બંને શાળામાં અન્ય વિદ્યાર્થીઓના પણ કોરોના ટેસ્ટ કરાશે. 

વડોદરાની નવરચના સ્કૂલનો વધુ એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો છે. નવરચનાની ભાયલી સ્કૂલનો વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો છે. ચાર દિવસ માટે ઓફલાઇન શિક્ષણ બંધ રાખવામાં આવ્યું. શાળાના ઓરડા સેનેટાઇઝ કરવામાં આવ્યા. અત્યાર સુધીમાં 2 વિદ્યાર્થીઓ અને એક શિક્ષક કોવિડ પોઝિટિવ નોંધાયા છે. 

વડોદરાની શાળાઓમા વધતા કોવિડ કેસોને કારણે વાલીઓમા ચિંતા વધી છે. વડોદરા પેરેન્ટ એસોસિયેશન દ્વારા ડી.ઇ.ઓને રજુઆત કરાઈય. શાળાઓ ઓફલાઇન અભ્યાસનો આગ્રહ રાખે છે. શાળા સંચાલકો અને શિક્ષણ વિભાગ બાળકોની આરોગ્યની પણ ચિંતા કરે. શાળા સંચાલકો કોવિડ પોઝિટિવ આવે તો પણ વાલીઓને જાણ નથી કરતા. એક શાળામાં વિદ્યાર્થી તો બીજીમાં શિક્ષક કોવિડ પોઝિટિવ આવ્યા હતા. આ બંને શાળાઓની બેદરકારી હોઈ તેમની સામે કાર્યવાહીની માંગ કરાઈ.

રાજકોટમાં વિવિધ ત્રણ સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને એક સ્કૂલમાં શિક્ષક સંક્રમિત થયા છે. એમ વી. ધુલેશિયામાં એક શિક્ષક તો નિર્મલા, એસએનકે અને નચિકેતા સ્કૂલમાં વિદ્યાર્થીઓનાં રિપોર્ટ પોઝીટીવ આવ્યા  છે. જોકે, નિર્મલાની વિદ્યાર્થીની સ્કૂલમાં નહીં આવી હોવાની deoએ સ્પષ્ટતા કરી છે. 

ગઈ કાલે સંત કબીર સ્કૂલમાં કોરોનાની એન્ટ્રી થતાં વાલીઓમાં ફફડાટ ફેલાયો છે. સ્કૂલના શિક્ષિકા કોરોનાની ઝપેટમાં આવ્યા છે. પ્રાઈમરી વિભાગમાં ડાન્સ ટીચર તરીકે કામ કરતાં શિક્ષિકાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સ્કૂલ મેનેજમેન્ટે વાલીઓને મેસેજ કરી જાણકારી આપી હતી. 16 થી 18 ડિસેમ્બર દરમિયાન ઓફલાઈન ક્લાસ બંધ કરાયા છે.

ગત 16મી ડિસેમ્બરે સુરતમાં સંસ્કાર ભારતી સ્કૂલના વધુ 2 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હતા. 7 દિવસ માટે શાળા બંધ હોવાથીભાઈ બહેન વિદ્યાર્થી  ઘરે જ હતા. આ અગાઉ 1 વિદ્યાર્થી પોઝીટીવ આવ્યો હતો. સંસ્કાર ભારતી માં કુલ 3 પોઝિટિવ વિદ્યાર્થીઓ થયા. તમામને હોમ કોરોન્ટાઇન કરાયા છે.

નવસારી જિલ્લામાં 16મી ડિસેમ્બરે  ૦૫ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા. ૫ પૈકી ૦૨ વિધાર્થીઓ પણ પોઝિટિવ છે. ખેરગામ તાલુકામાં આવેલ સરસિયા આશ્રમ શાળામાં અભ્યાસ કરતા વલસાડ જિલ્લાના બે વિદ્યાર્થીઓ પોઝિટિવ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભક્તો સાથે અથડામણ, સરઘસમાં વિસ્ફોટ અને પથ્થરમારો... રામ નવમી પર બંગાળના મુર્શિદાબાદમાં હિંસા
ભક્તો સાથે અથડામણ, સરઘસમાં વિસ્ફોટ અને પથ્થરમારો... રામ નવમી પર બંગાળના મુર્શિદાબાદમાં હિંસા
Lok Sabha 2024: અમિત શાહ ગુજરાતના પ્રવાસે, ભવ્ય રોડ શો બાદ, જાણો શું છે શિડ્યુઅલ
Lok Sabha 2024: અમિત શાહ ગુજરાતના પ્રવાસે, ભવ્ય રોડ શો બાદ, જાણો શું છે શિડ્યુઅલ
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 102 બેઠકો માટે આ રાજ્યોમાં થશે પહેલુ મતદાન
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 102 બેઠકો માટે આ રાજ્યોમાં થશે પહેલુ મતદાન
Google Layoffs: ગૂગલે ફરીથી કર્મચારીઓની છટણી કરી, તેનાથી ભારતમાં કામ પર પડશે આ અસર
Google Layoffs: ગૂગલે ફરીથી કર્મચારીઓની છટણી કરી, તેનાથી ભારતમાં કામ પર પડશે આ અસર
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Ahmedabad | ‘ભાજપ જ કામ કરી શકે.. કોંગ્રેસે કશું કર્યું નથી કે ના કરી શકશે...’ જાણો જનતાનો મૂડAmit Shah Road Show | કેન્દ્રીયમંત્રી અમિત શાહના રોડ શોને લઈને કેવી છે તૈયારી?,જુઓ વીડિયોમાંRajkot Accident | ટ્રાફિક વિભાગ અને RTOની બેદરકારીનું ઉદાહરણ જુઓ આ વીડિયોમાંRajkot | રાજકોટમાં ભાજપના હોર્ડિંગ્સને લઈને કોણે કરી આચારસંહિતાની ફરિયાદ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભક્તો સાથે અથડામણ, સરઘસમાં વિસ્ફોટ અને પથ્થરમારો... રામ નવમી પર બંગાળના મુર્શિદાબાદમાં હિંસા
ભક્તો સાથે અથડામણ, સરઘસમાં વિસ્ફોટ અને પથ્થરમારો... રામ નવમી પર બંગાળના મુર્શિદાબાદમાં હિંસા
Lok Sabha 2024: અમિત શાહ ગુજરાતના પ્રવાસે, ભવ્ય રોડ શો બાદ, જાણો શું છે શિડ્યુઅલ
Lok Sabha 2024: અમિત શાહ ગુજરાતના પ્રવાસે, ભવ્ય રોડ શો બાદ, જાણો શું છે શિડ્યુઅલ
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 102 બેઠકો માટે આ રાજ્યોમાં થશે પહેલુ મતદાન
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 102 બેઠકો માટે આ રાજ્યોમાં થશે પહેલુ મતદાન
Google Layoffs: ગૂગલે ફરીથી કર્મચારીઓની છટણી કરી, તેનાથી ભારતમાં કામ પર પડશે આ અસર
Google Layoffs: ગૂગલે ફરીથી કર્મચારીઓની છટણી કરી, તેનાથી ભારતમાં કામ પર પડશે આ અસર
Nestle ની આ પ્રોડક્ટ બાળકને ખવડાવતા પહેલા સાવધાન, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Nestle ની આ પ્રોડક્ટ બાળકને ખવડાવતા પહેલા સાવધાન, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
નબળી માનસિકતાવાળી વ્યક્તિ જ આત્મહત્યા માટે જવાબદાર, બીજા કોઈને દોષી ઠેરવી શકાય નહીં; દિલ્હી હાઈકોર્ટ
નબળી માનસિકતાવાળી વ્યક્તિ જ આત્મહત્યા માટે જવાબદાર, બીજા કોઈને દોષી ઠેરવી શકાય નહીં; દિલ્હી હાઈકોર્ટ
Paytmમાં મોટો ફેરફાર, યુઝર્સે UPIને લઈને કરવું પડશે આ કામ, ફટાફટ પ્રોસેસ શરૂ કરી દો
Paytmમાં મોટો ફેરફાર, યુઝર્સે UPIને લઈને કરવું પડશે આ કામ, ફટાફટ પ્રોસેસ શરૂ કરી દો
IPL 2024: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સના નામે નોંધાયો આ શરમજનક રેકોર્ડ
IPL 2024: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સના નામે નોંધાયો આ શરમજનક રેકોર્ડ
Embed widget