શોધખોળ કરો
Advertisement
સુરત જિલ્લામાં લોકો સરળતાથી કોરોનાનો ટેસ્ટ કરાવી શકે તે માટે શું લેવાયો મોટો નિર્ણય? જાણો વિગત
નાગરિકો સરળતાથી કોરોના ટેસ્ટ કરાવી શકે તે માટે શહેર અને જિલ્લામાં 100 રેપીડ ટેસ્ટ કેન્દ્રો ખોલવામાં આવશે.
સુરતઃ સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ગુજરાતમાં હાલ, સુરતમાં કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસો છે. ત્યારે સુરત કલેક્ટરે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નાગરિકો સરળતાથી કોરોના ટેસ્ટ કરાવી શકે તે માટે શહેર અને જિલ્લામાં 100 રેપીડ ટેસ્ટ કેન્દ્રો ખોલવામાં આવશે.
આજે કલેક્ટરની અધ્યક્ષતામાં મીટિંગમાં કરાયો નિર્ણય મળી હતી. આ મીટિંગમાં શહેર જિલ્લાના ખાનગી તબીબો અને આઈએમએના હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ બેઠકમાં કોરોનાના ઝડપથી ટેસ્ટ માટે 100 રેપીડ ટેસ્ટ કેન્દ્રો ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગુજરાત
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion