શોધખોળ કરો

Surat: સુરતની હૉટલમાં હાઈપ્રૉફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ, ચાર રૂપલલના સહિત એજન્ટ પકડાયા

Surat News: સુરતના સરથાણામાં બાપા સીતારામ ચોક નજીક આવેલી એક હોટલમાં ચાલતા હાઈ પ્રોફાઈલ સેક્સરેકેટનો ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે

Surat News: સુરતમાંથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે, શહેરમાં સુરત પોલીસે એક હાઇ પ્રૉફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. શહેરના સરથાણા વિસ્તારમાંથી એક હૉટલમાંથી પોલીસે દરોડા પાડીને દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ કર્યો છે, જેમાં 2 થાઇલેન્ડ, 1 યુગાન્ડા, 1 મુંબઇની લલનાઓને મુક્ત કરાવી છે અને બે ગ્રાહક સાથે એક એજન્ટની ધરપકડ કરી લીધી છે. હાલમાં આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. 

સુરતના સરથાણામાં બાપા સીતારામ ચોક નજીક આવેલી એક હોટલમાં ચાલતા હાઈ પ્રોફાઈલ સેક્સરેકેટનો ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. દરોડાની કાર્યવાહી દરમિયાન હૉટલમાંથી 2 થાઇલેન્ડ, 1 યુગાન્ડા અને 1 મુંબઇની રૂપલલના સાથે રંગરેલિયા મનાવવા આવેલા 2 ગ્રાહકોની ધરપકડ કરી લીધી છે, અને રૂપલલનાઓને મુક્ત કરાવી છે, સાથે સાથે એક દલાલ અને મેનેજરની પણ ધરપકડ કરવામાં આવી છે. 

પોલીસને બાતમી મળી હતી તે પ્રમાણે, સરથાણાની હૉટલમાં હાઇફાઈ સેક્સરેકેટ ચાલી રહ્યું છે. આ માહિતીના આધારે પોલીસની ટીમે સાંજના સમયે હોટલમાં દરોડા પાડયા, જ્યાંથી રૂપલલનાઓ સાથે ગ્રાહક અને એજન્ટને દબોચી લીધા હતા. હોટલમાંથઈ 2 થાઇ, 1 યુગાન્ડા અને 1 મુંબઈની રૂપલલના મળી. હોટલમાં આવેલા બે ગ્રાહકો રાજ અશ્વિન ગાજીપરા અને શનિ લક્ષ્મણ ભોઇ પકડાયા હતા. રાજ સેલ્સમેન છે તો શનિ શાકભાજી વિક્રેતા છે. આ ઉપરાંત યુવતીઓ સપ્લાય કરતો લાલો ઉર્ફે ચિરાગ કિયાણી અને મેનેજર વિવેક કનુ પટેલ પણ પોલીસની ઝપટે ચઢી ગયા હતા. આ મામલે સરથાણા પોલીસમાં વિધિવત્ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી. પોલીસે હોટલના તમામ રૂમોમાં પણ સર્ચ કરી રોકડા રૂપિયા ૫૦,૯૦૦, ૫ મોબાઈલ, નિરોધ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

કૃષિ પેકેજ જાહેર થતા જ અમરેલી ભાજપમાં ભડકો,આ નેતાએ સહાય પેકેજને ખેડૂતોની મશ્કરી સમાન ગણાવી આપ્યું રાજીનામું

પંચાયતોમાં ભ્રષ્ટાચાર ડામવા સરકાર એક્શનમાં: DDOને મળી પ્રમુખને ઘરભેગા કરવાની સત્તા

Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ

ફરી ઘાયલ થયો ઋષભ પંત, શું દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં નહીં કરી શકે કમબેક?
ફરી ઘાયલ થયો ઋષભ પંત, શું દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં નહીં કરી શકે કમબેક?
Advertisement

વિડિઓઝ

Gujarat Farmers Relief Package: કમોસમી વરસાદથી નુકશાની સહાયની જાહેરાત બાદ ભાજપમાં ભડકો
હું તો બોલીશ: રઝળતા ઢોર અને કૂતરાંને લઈ સુપ્રીમ ઓર્ડર
Vadodara News: વડોદરાની SSG હોસ્પિ.માં રખડતા શ્વાનથી લોકોની દહેશતનો માહોલ
Kheda news: ખેડામાં ઠાસરા ટીચર્સ કો.ઓ.ક્રેડિટ સોસાયટીના પૂર્વ પ્રમુખની ધરપકડ
Praful Pansheriya: આરોગ્ય મંત્રી આવ્યા એકશનમાં, નિયમોનું પાલન ન કરનાર હોસ્પિટલો સામે કરી કાર્યવાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કૃષિ પેકેજ જાહેર થતા જ અમરેલી ભાજપમાં ભડકો,આ નેતાએ સહાય પેકેજને ખેડૂતોની મશ્કરી સમાન ગણાવી આપ્યું રાજીનામું
કૃષિ પેકેજ જાહેર થતા જ અમરેલી ભાજપમાં ભડકો,આ નેતાએ સહાય પેકેજને ખેડૂતોની મશ્કરી સમાન ગણાવી આપ્યું રાજીનામું
પંચાયતોમાં ભ્રષ્ટાચાર ડામવા સરકાર એક્શનમાં: DDOને મળી પ્રમુખને ઘરભેગા કરવાની સત્તા
પંચાયતોમાં ભ્રષ્ટાચાર ડામવા સરકાર એક્શનમાં: DDOને મળી પ્રમુખને ઘરભેગા કરવાની સત્તા
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ફરી ઘાયલ થયો ઋષભ પંત, શું દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં નહીં કરી શકે કમબેક?
ફરી ઘાયલ થયો ઋષભ પંત, શું દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં નહીં કરી શકે કમબેક?
પ્રધાનમંત્રી મોદીએ કાશીથી દેશને આપી મોટી ભેટ, 4 નવી વંદે ભારત ટ્રેનોને આપી લીલીઝંડી

રોજ અપડાઉન કરતા લોકો માટે બેસ્ટ છે આ 5 બાઈક્સ અને સ્કૂટર, કિંમત 55 હજારથી શરુ, જુઓ લીસ્ટ

ટ્રમ્પના ટેરિફ વચ્ચે ભારતનો મોટો નિર્ણય: અમેરિકા પાસેથી ખરીદશે તેજસ ફાઇટર જેટના એન્જિન, હજારો કરોડની ડીલ ફાઈનલ

IND vs AUS: આજે સિરીઝ જીતવાના ઈરાદે મેદાનમાં ઉતરશે ટીમ ઈન્ડિયા, ગાબામાં ભારત-ઓસ્ટ્રેલિયાનો હેડ ટૂ હેડ રેકોર્ડ હેરાન કરી દેશે

Embed widget