શોધખોળ કરો

Crime News: સુરતમાં પરિણીતાના ઘરમાં ઘૂસી યુવકે દુષ્કર્મ આચરીને પાડી લીધા ફોટા, ને પછી.....

Surat News: ફોટા વાયરલ કરવાની ધમકી આપી તેણે રૂપિયા પણ પડાવ્યા હતા. યુવકના ત્રાસથી કંટાળી પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Surat Crime News: સુરતમાં એક ચકચાર ભરી ઘટના બની છે. ઉધના વિસ્તારમાં રહેતી એક પરિણીતાના ઘરમાં ઘૂસી યુવકે દુષ્કર્મ આચર્યું હતું.  અમીન મુલ્લા નામના યુવકે પરિણીતાના ઘરમાં જબરદસ્તીથી ઘૂસીને વાસના સંતોષ્યા બાદ ફોટા પાડી લીધા હતા. ફોટા વાયરલ કરવાની ધમકી આપી તેણે રૂપિયા પણ પડાવ્યા હતા. યુવકના ત્રાસથી કંટાળી પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પુણા વિસ્તારની યુવાન પરિણીતા સાથે કૌટુંબિક દિયરે દુષ્કર્મ આચર્યું

સુરતના પુણા વિસ્તારમાં રહેતી યુવાન પરિણીતાને આપણી વચ્ચે સંબંધ છે તેવી લોકોમાં ખોટી વાત ફેલાવવાની ધમકી આપી કૌટુંબિક દિયરે થોડા દિવસ અગાઉ દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ તે સમયના ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર મુંબઈમાં રહેતા રાજસ્થાની યુવાને પરિણીતાની નણંદ એવી પિતરાઈ બહેનને પણ ધમકી આપી શરીર સંબંધ બાંધવા દબાણ કર્યું હોય છેવટે પરિણીતાએ આ અંગે ગતરોજ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પુણા વિસ્તારમાં 26 વર્ષીય પરિણીતા અને ચાર વર્ષની પુત્રી સાથે રહેતા મૂળ રાજસ્થાનના વતની ટેક્ષટાઈલ માર્કેટમાં નોકરી કરે છે. પરિણીતા સામાજીક પ્રસંગોમાં પ્રકાશસિંહ કનસિંહ સીસોદીયા ( રહે.હાલ મુંબઇ. મુળ રહે. કેલવોકી ભાગળ, તા.ગોગુંદા, જી.ઉદયપુર, રાજસ્થાન ) ને મળતી હતી તેમજ તે સુરત આવે ત્યારે તેમના ઘરે આવતો હોવાથી પરિચયમાં હતી. છ મહિના અગાઉ બંને વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામથી વધુ સંપર્કમાં આવ્યા હતા અને મેસેજ તેમજ વિડીયો કોલ કરી વાત કરતા હતા. 10-12 દિવસ અગાઉ પરિણીતાનો પતિ નોકરીએ ગયો હતો ત્યારે બપોરે એક વાગ્યે પ્રકાશસિંહ તેમના ઘરે આવ્યો હતો.તે સમયે સીમાની પુત્રી સુતેલી હતી.

બંને વાતો કરતા હતા ત્યારે પ્રકાશસિંહે મને બહુ ગમો છો કહી નજીક આવી હાથ પકડી લઈ મારે તારી સાથે ફિઝિકલ રિલેશનમાં રહેવું છે તેમ કહેતા સીમાએ તમે મારા દિયર થાવ છો આવી વાત બોલતા તમને શરમ આવવી જોઈએ તેવું કહ્યું તો પ્રકાશસિંહે તું મારી સાથે સંબંધ નહીં રાખીશ તો હું તારા પતિ અને સમાજમાં તમામને કહી દઈશ કે આપણી વચ્ચે સંબંધ છે તેવી ધમકી આપી દુષ્કર્મ આચરી તેના ફોટા પણ પાડી લીધા હતા. બાદમાં ફરી ધમકી આપી હતી કે જો કોઈને વાત પ[ન કરીશ તો ફોટા વાયરલ કરીશ. તેથી પરિણીતા ચૂપ રહી હતી. જોકે, બે દિવસ અગાઉ તે પાડોશમાં જ રહેતા ભાઈને ત્યાં ગઈ હતી. પરિણીતાની નણંદના લગ્ન ભાઈ સાથે કર્યા હોય તેણે નણંદને વાત કરતા તેણે પણ પ્રકાશસિંહે તેનો પિતરાઈ ભાઈ હોવા છતાં વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામથી વાત કરી મેસજ, કોલ રેકોર્ડીંગ પતિને મોકલવાની ધમકી આપી શરીર સંબંધ બાંધવા દબાણ કર્યું હોવાનું જણાવ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Embed widget