શોધખોળ કરો
Advertisement
સુરતઃ લિવ-ઇનમાં રહેતી યુવતીએ કરી લીધો આપઘાત, કોની કરવામાં આવી ધરપકડ?
શહેરના કાપોદ્રા વિસ્તારમાં યુવતી યુવક સાથે પ્રેમસંબંધ બંધાતા લિવ ઇન રિલેશનમાં રહેતી હતી. જોકે, સાસરીવાળા યુવતીને ત્રાસ આપતાં હોવાથી યુવતી કંટાળી ગઈ હતી. તેમજ અંતે કંટાળેલી યુવતીએ આપઘાત કરી લીધો હતો. આ અંગે ફરિયાદ થતાં પોલીસે યુવતીના સસરાની ધરપકડ કરી છે.
સુરતઃ શહેરના કાપોદ્રા વિસ્તારમાં લિવ-ઇનમાં રહેતી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ આપઘાતના પ્રકરણમાં પોલીસે યુવતીના સસરાની ધરપકડ કરી છે. સાસરીવાળાના ત્રાસને કારણે આપઘાત કર્યાની ફરિયાદ થયા પછી સસરાની ધરપકડ કરવામાં આવી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, શહેરના કાપોદ્રા વિસ્તારમાં યુવતી યુવક સાથે પ્રેમસંબંધ બંધાતા લિવ ઇન રિલેશનમાં રહેતી હતી. જોકે, સાસરીવાળા યુવતીને ત્રાસ આપતાં હોવાથી યુવતી કંટાળી ગઈ હતી. તેમજ અંતે કંટાળેલી યુવતીએ આપઘાત કરી લીધો હતો. આ અંગે ફરિયાદ થતાં પોલીસે યુવતીના સસરાની ધરપકડ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement