શોધખોળ કરો
Advertisement
સુરતની આ યુવતીને રોડ પર ટીક ટોક વીડિયો બનાવવો ભારે પડ્યો? જાણો કેમ
સુરતમાં ટિકટોક પર વીડિયો બનાવવાનું એક યુવતીને ભારે પડ્યું હતું. ટીક ટોક પર વીડિયો બનાવતી વખતે યુવતીને એખ કૂતરાં બચકું ભરી લીધી હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
હાલ દેશમાં લોકો ટિકટોકનો બહુ જ શોખ ધરાવે છે. રોજ પોતાના નવા-નવા વીડિયો બનાવીને ટિકટોક પર પોસ્ટ કરતાં હોય છે. ત્યારે સુરતમાં ટિકટોક પર વીડિયો બનાવવાનું એક યુવતીને ભારે પડ્યું હતું. ટીક ટોક પર વીડિયો બનાવતી વખતે યુવતીને એખ કૂતરાં બચકું ભરી લીધી હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
સુરતમાં એક યુવતી રોડ પર ઉભીને ટીકટોક વીડિયો બનાવી રહી હતી. યુવતીએ જેવો ડાન્સ કરવાનો શરૂ કર્યો ત્યારે એક કૂતરુ તેની પાસે આવી પહોંચ્યું હતું અને તેને બચકું ભરી લીધું હતું. યુવતીને કૂતરાએ બચકું ભરી લીધું તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
યુવતીને કૂતરાએ બચકું ભરી લીધું તે વાયરલ વીડિયોને સોશિયલ મીડિયામાં લોકો ખૂબ જ શેર કરી રહ્યાં છે. વાયરલ થયેલ આ વીડિયો સુરતના અડાજણ ખાતે રહેતી પ્રિયા ગોલાણીનો છે.
સુરતના અડાજણમાં રહેતી પ્રિયા ગોલાણી ટીક ટોકમાં લાખો ફોલોવર્સ ધરાવે છે. પ્રિયા સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દુનિયા
ગુજરાત
Advertisement