શોધખોળ કરો

Surat: પૂર્વ ધારાસભ્ય કિરીટ પટેલનું અચાનક સુગર પ્રમુખ પદેથી રાજીનામુ, સહકારી ક્ષેત્રમાં મચ્યો હડકંપ, જાણો શું છે મામલો

સુરતના સહકારી ક્ષેત્રમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. સુગર પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય કિરીટ પટેલે પ્રમુખ પદેથી રાજીનામુ ધરી દીધુ છે

Surat News: સુરતના સહકારી ક્ષેત્રમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. સુગર પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય કિરીટ પટેલે પ્રમુખ પદેથી રાજીનામુ ધરી દીધુ છે. સુરત જિલ્લાની સહકારી ક્ષેત્રમાં આ રાજીનામા બાદ હડકંપ મચી ગયો છે. કિરીટ પટેલના રાજીનામા પાછળ શેરડીના પૈસા ના ચૂકવ્યા હોવાની તથા વહીવટમાં ગેરરીતિ થઇ હોવાની આશંકા સેવાઇ રહી છે. ખાસ વાત છે કે, કિરીટ પટેલના રાજીનામાને લઇને ચિત્ર આવતીકાલે મળનારી બેઠકમાં સ્પષ્ટ થઇ શકે છે. 

Surat: પૂર્વ ધારાસભ્ય કિરીટ પટેલનું અચાનક સુગર પ્રમુખ પદેથી રાજીનામુ, સહકારી ક્ષેત્રમાં મચ્યો હડકંપ, જાણો શું છે મામલો

સુરત જિલ્લાની સહકારી ક્ષેત્રમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. હાલમાં જ ઓલપાડ કાંઠા સુગરના ચેરમેને પદેથી કિરીટ પટેલે રાજીનામુ આપી દીધુ છે. કિરીટ પટેલના રાજીનામા બાદ સમગ્ર જિલ્લામાં હડકંપ મચી ગયો છે. માજી ધારાસભ્ય અને  સુગર પ્રમુખ કિરીટ પટેલે પ્રમુખ પદેથી રાજીનામુ ધરી દીધુ છે. સુગર પ્રમુખ રાજીનામાને અનેક પ્રકારના તર્ક વિતર્ક સેવાઇ રહ્યાં છે. રાજીનામાં પાછળ સભાસદોને શેરડીના પૈસા ના ચૂકવ્યા હોવાની તથા વહીવટમાં ગેરરીતિ થઇ હોવાની આશંકા પણ સેવાઇ રહી છે. હાલમાં સુગર મીલને શેરડીનો પૂરતો પુરવઠો મળતો ના હોવાથી સુગરમિલ બંધ હાલતમાં છે. ઓલપાડ કાંઠા સુગરના પ્રમુખના રાજીનામાંના પગલે અનેક તર્ક વિતર્ક સામે આવી રહ્યાં છે, જોકે, હવે આવતીકાલે સુગરની બોર્ડ મિટિંગમાં સ્પષ્ટ ચિત્ર સામે આવી શકે છે.

સુરતના પાંચ હજાર વેપારીઓને જીએસટીની નૉટિસ, ઓછુ જીએસટી ભરનારા વેપારીઓ પર તવાઇ 

જીએસટી વિભાગે ઠેર ઠેર દરોડાની કાર્યવાહી શરૂ કરી છે, હવે આ કડીમાં વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. હાલમાં જ સુરતમાં ઓછુ જીએસટી ફાઇલ કરનારાઓ સામે કડક હાથે કામ લેવાનું શરૂ કરાયુ છે. જીએસટી વિભાગે ઓછુ જીએસટી ભરનારાઓને નૉટિસ ફટકારી છે, લગભગ પાંચ હજારથી વધુ વેપારીઓને આ નૉટિસ ફટકારવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, સુરતમાં જીએસટી વિભાગે એક્શન લેવાનું શરૂ કર્યુ છે, સુરતના વેપારીઓ પર જીએસટી વિભાગે શિકંજો કસવાનું શરૂ કર્યુ છે, જેમાં જેને પણ ઓછો જીએસટી ભર્યો છે, તેવા વેપારીઓને કર ભરવા માટે નૉટીસ ફટકારવામાં આવી છે. સુરતમાં 5 હજારથી વધુ વેપારીઓને જીએસટીએ નોટીસ પાઠવી છે. 2017-18ની સ્ક્રૂટીની કરવાની મુદત પૂર્ણ થાય તે પહેલા કાર્યવાહી કરી છે. વર્ષ 2017માં જીએસટી લાગુ કરવામાં આવ્યુ છે. પ્રથમ 8 મહિનામાં ટેક્સની રકમ ગણતરી કરીને યોગ્ય ભરપાઈ નથી કરી તે તમામ વેપારીઓને નૉટિસ મોકલાઈ છે. આ ઉપરાંત શહેરમાં 500થી વધુ કરદાતાઓને ટેક્સ ભરપાઈ કરવા માટે પણ નૉટીસ મોકલાઈ છે. જો 500થી વધુ વેપારીઓ ટેક્સ નહીં ભરે તો તેમની મિલકત પર બોજો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

CSK vs RCB Live Score: RCBને સાતમો ફટકો, પથિરાનાએ કૃણાલને આઉટ કર્યો
CSK vs RCB Live Score: RCBને સાતમો ફટકો, પથિરાનાએ કૃણાલને આઉટ કર્યો
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજોArvind Kejriwal Call To Vikram Thakor:  વિક્રમ ઠાકોરને કેજરીવાલનો ફોન | શું કરી વાત?Thailand, Myanmar Earthquake: થાઇલેન્ડ અને મ્યાનમારમાં ભૂકંપથી તબાહી, અનેક લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CSK vs RCB Live Score: RCBને સાતમો ફટકો, પથિરાનાએ કૃણાલને આઉટ કર્યો
CSK vs RCB Live Score: RCBને સાતમો ફટકો, પથિરાનાએ કૃણાલને આઉટ કર્યો
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
Embed widget