શોધખોળ કરો
Advertisement
સુરતઃ રોડ પર પડેલા ખાડામાં ફસાઇ ગઈ બસ, કાઢવા માટે લાવવું પડ્યું જેસીબી
પ્રાઇવેટ બસ ફસાતા ખાડામાંથી કાઢવા માટે જેસીબીની મદદ લેવી પડી હતી. મહામહેનતે બસ બહાર નીકળી હતી.
સુરતઃ ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે સુરતમાં વરસાદને કારણે અનેક જગ્યાએ ભુવા પડી ગયા છે. સુરતના રચના સર્કલ વિસ્તારમાં રોડ પર પડેલા ખાડામાં બસ ફસાઇ ગઈ હતી. જેને કારણે રોડ પર ટ્રાફિકજામ પણ સર્જાયો હતો.
પ્રાઇવેટ બસ ફસાતા ખાડામાંથી કાઢવા માટે જેસીબીની મદદ લેવી પડી હતી. મહામહેનતે બસ બહાર નીકળી હતી. ત્યારે બસ ફસાતા મનપાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement