શોધખોળ કરો
Advertisement
પસંદગીના નંબર માટે સુરતીઓએ ખર્ચ્યા લાખો રૂપિયા, જાણો કયા નંબર માટે બોલાઈ સૌથી વધુ બોલી
સુરત આરટીઓ દ્વારા યોજાયેલી ઓકશનમાં 9000 નંબર મેળવવા માટે દોઢ લાખ રૂપિયા અને 9999 નંબર મેળવવા માટે એક લાખ રૂપિયા ચુકવ્યા હતા. જ્યારે 1001 નંબર માટે 80,000 રૂપિયાની બોલી બોલાઈ હતી.
સુરતઃ દેશમાં એક તરફ મંદીની બુમરાણ છે ત્યારે ડાયમંડ નગરી સુરતમાં સુરતીલાલાઓએ મનપંસદ કાર નંબર મેળવવા લાખો રૂપિયા ખર્ચ્યા છે. રોકડની ખેંચ વચ્ચે RTOની તિજોરી છલકાઈ છે. ફોર-વ્હીલરની નવી સિરીઝ જીજે 5 આરકેના પસંદગીના નંબર મેળવવા માટે કુલ 425 લોકોએ 30,28,000 રૂપિયા ખર્ચી નાંખ્યા હતા.
સુરત આરટીઓ દ્વારા યોજાયેલી ઓકશનમાં 9000 નંબર મેળવવા માટે દોઢ લાખ રૂપિયા અને 9999 નંબર મેળવવા માટે એક લાખ રૂપિયા ચુકવ્યા હતા. જ્યારે 1001 નંબર માટે 80,000 રૂપિયાની બોલી બોલાઈ હતી.
9000 નંબર એમજી હેક્ટર, 9999 નંબર વોલ્વો એક્સ સી 90 અને 1001 નંબર લેન્ડ રોવર ડિસ્કવરી કાર માટે માલિકે ઓક્શનમાં ભાગ લઈ સૌથી ઊંચી બોલીથી ખરીદ્યો હતો.
ગુજરાતમાં મધરાતે કઈ જગ્યાએ એક કલાક સુધી મુશળધાર વરસાદ પડ્યો, જાણો વિગત
મહારાષ્ટ્રઃ ઠાકરે સરકારની આજે બીજી પરીક્ષા, વિધાનસભા સ્પીકરની થશે ચૂંટણી
ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર, જાણો રાજયમાં કઈ તારીખે કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion