શોધખોળ કરો

સુરત: સ્પામાં પોલીસે દરોડા પાડ્યા ત્યારે થાઈલેન્ડની 16 જેટલી યુવતીઓ....

થાઈલેન્ડની 16 જેટલી યુવતી સાથે બે ભારતીય યુવતી અને 3 કર્મચારીઓની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે દરોડા પાડતાં જ લોકોનાં ટોળાં ભેગા થઈ ગયા હતાં.

સુરત: સુરતના પીપલોદ ડુમસ રોડ પર આવેલી એક બિલ્ડીંગમાં ચાલતા સ્પામાં હુમન ટ્રાફિકિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને થાઈલેન્ડની 16 જેટલી યુવતી સાથે બે ભારતીય યુવતી અને 3 કર્મચારીઓની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે દરોડા પાડતાં જ લોકોનાં ટોળાં ભેગા થઈ ગયા હતાં. ધરપકડ બાદ પોલીસ વધુ તપાસ શરૂ કરી છે. સુરતમાં સ્પામાં ખોટા કામ કરતા હોવાને લઈને હુમન ટ્રાફિકિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. પીપલોદ વિસ્તારમાં આવેલ IBC બિઝનેસ હબમાં 3 જેટલા સ્પા ચાલે છે તેવી વિગત મળતા હુમન ટ્રાફિકિંગ સેલ દ્વારા દરોડા પડતા અહીંયાથી 16 જેટલી થાઈલેન્ડ યુવતી સાથે બે ભારતીય યુવતીને પોલીસે ઝડપી પાડી હતી. જોકે આ જગ્યાએ સ્પા ચલાવતા 3 મેનેજરોને પણ પોલીસે અટકાયત કરીને તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ યુવતીઓ સામે મોરલ ટ્રાફિકિંગ એક્ટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget