સુરત માનહાનિ કેસઃ રાહુલ ગાંધીએ કોર્ટમાં કહ્યું ગુનો કબૂલ નથી
લોકસભા ચૂંટણી 2019 દરમિયાન રાહુલ ગાંધીએ વિવાદિત નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે બધા ચોરોનું ઉપનામ મોદી કેમ હોય છે.
સુરત એરપોર્ટ પર વિપક્ષ નેતા પરેશ ધાનાણી, અમિત ચાવડા સહિતના નેતાઓએ સ્વાગત કર્યું હતું. મોદી અટક ધરાવતા લોકો ચોર હોય છે, તેવા વિવાદિત નિવેદનને લઈ સુરત કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ થયો છે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી 2019 દરમિયાન રાહુલ ગાંધીએ વિવાદિત નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે બધા ચોરોનું ઉપનામ મોદી કેમ હોય છે. આ મામલે રાહુલ ગાંધી વિરુદ્ધ સ્થાનીક ભાજપ ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ પહેલા જુલાઈમાં સુરતની કોર્ટ આ મામલે રાહુલ ગાંધીને ઉપસ્થિતિ રહેવા પર છૂટ આપી હતી.Gujarat: Rahul Gandhi appeared at Surat Court in connection with a case over his comment"Why do all thieves have Modi in their names". He has filed an application for permanent exemption.Court has given a date of 10th Dec for reply to his application. (earlier visuals) pic.twitter.com/otzMu25rKW
— ANI (@ANI) October 10, 2019
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે આપેલું નિવેદન.Gujarat: Congress leader Rahul Gandhi arrives in Surat. He will appear before Surat Court today in connection with a case over his comment "Why do all thieves have Modi in their names". pic.twitter.com/0rF6FYqtSw
— ANI (@ANI) October 10, 2019
કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે આપેલું નિવેદન.Ahmed Patel, Congress on Rahul Gandhi appearing before a Surat court in connection with a defamation case: He was summoned so he has come here. Let the law take its own course. We will see when the court takes a decision. Whatever the judge says will be done. pic.twitter.com/DsgiMvFlrM
— ANI (@ANI) October 10, 2019
Shaktisinh Gohil, Congress on defamation case against Rahul Gandhi: In a democracy, party in power should tolerate criticism of opposition.Rahul ji had said Lalit Modi&Nirav Modi are thieves,& Narendra Modi is a failure.BJP connected his statement to Modi community&insulted them. pic.twitter.com/v9ujRyUhi2
— ANI (@ANI) October 10, 2019