શોધખોળ કરો

Surat Crime News: કિશોરે ચપ્પુના ઘા ઝીંકી પિતાને ઉતાર્યા મોતને ઘાટ, કારણ જાણીને ચોંકી જશે

Surat News: સુરતમાં રહેતા એક પુરુષને દારૂ પીવાની ટેવને લઈ પત્ની સાથે માથાકૂટ થઈ હતી. ઘરકંકાસને લઈ અવારનવાર દંપત્તિમાં ઝગડો થતો હતો. જેને લઈ 15 વર્ષીય પુત્રએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી.

Surat News: ડાયમંડ નગરી સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસને દિવસે વધી રહ્યો છે. આ દરમિયાન વાલીઓ માટે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ઉધના વિસ્તારમાં પુત્રએ ચપ્પુના ઘા મારી પિતાની હત્યા કરી હતી.

શું છે મામલો

સુરતમાં રહેતા એક પુરુષને દારૂ પીવાની ટેવને લઈ પત્ની સાથે માથાકૂટ થઈ હતી. ઘરકંકાસને લઈ અવારનવાર દંપત્તિમાં ઝગડો થતો હતો. જેને લઈ 15 વર્ષીય પુત્રએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી.

વિદેશમાં વધુ એક ભારતીય યુવકની હત્યા

વિદેશમાં ફરી એક ભારતીય યુવકની હત્યા થઇ છે. જલાલપોર તાલુકાના વડોલીગામના યુવાની લૂંટારૂઓએ ચપ્પુ વડે હુમલો કરીને હત્યા કરી દીધી. વિદેશમાં ફરી એક ભારતીય યુવકની હત્યા થઇ છે. જલાલપોર તાલુકાના વડોલીગામના યુવાની લૂંટારૂઓએ ચપ્પુ વડે હુમલો કરીને હત્યા કરી દીધી.  ન્યુઝલેન્ડના ઓકલેન્ડની દુકાનમાં બે લૂંટારૂ ત્રાટક્યાં હતા અહીં લૂંટારૂઓએ  છરીના અણીએ લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો  આ સમયે કયાં હાજર જલાલપોરના યુવક જનક પટેલે લૂંટારૂનો પ્રતિકાર કર્યો હતો. આ દરમિયાન લૂંટારૂએ 7થી8 ચપ્પુના ઘા ઝીકીને જનક પટેલન હત્યા કરી દીધી. બાદ બંને લૂંટારૂ ફરાર થઇ ગયા હતા. આ ઘટના બુઘવાર સાંજે 8 વાગ્યે બની હતી પોલીસે બંને આરોપીની ધરપકડ કરી લીધી છે. આજે બંને આરોપીને કોર્ટમાં રજૂ કારશે. જનક પટેલ ઓકલેન્ડની ડેરીમાં કામ કરતા હતા. ગંભીર રીતે ઘાયેલ જનક પટેલે ડેરીમાંથી   ઇમરજન્સી સેવાઓને કૉલ કર્યો હતો. પોલીસે તાબડતોબ મર્ડર કરનાર સ્કેચ જાહેર કર્યાં હતા અને 48 કલાકમાં તેને શોધીને જેલને હવાલે કર્યાં હતા.

મળતી માહિતી મુજબ ભારતીય યુવકના થોડા સમય પહેલા જ લગ્ન થયા હતા અને તે ન્યુઝીલેન્ડમાં સેટલ થવા માટે મકાન ખરીદવાનું પ્લાનિંગમાં હતા. આઠ મહિના અગાઉ જ ન્યુઝલેન્ડ સ્થાયી થવા ગયેલા યુવાનની પત્નીની નજર સામે જ લૂંટારુઓ એ હત્યા કરી ફરાર થઈ ગયા હતા. વિદેશમાં થતી ખુલ્લેઆમ લૂંટ અને હત્યાની ઘટનાથી  એનઆરઆઈ ઓમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે.

બ્રાઝીલમાં સ્કૂલમાં અંધાધૂંધ ગોળીબાર, 2 શિક્ષક અને 1 વિદ્યાર્થીનું મોત,11ઘાયલ

દક્ષિણપૂર્વી બ્રાજીલની બે સ્કૂલમાં ફાયરિંગમાં શુક્રવારે બે શિક્ષકો અને એક વિદ્યાર્થીનું મૃત્યુ થઇ ગયું જ્યારે 11 લોકો ઘાયલ થઇ ગયા. ગોળીવાર પ્રાથમિક અને મધ્ય વિદ્યાલયમાં થયું હતું. શુક્રવારે બંદૂકધારી વ્યક્તિએ બ્રાઝિલમાં સ્કૂલ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું.  સુરક્ષા સચિવાલયના એક નિવેદન મુજબ ફાયરિંગ પ્રાથમિક અને માધ્યમિક બંને પ્રાઇવેટ સ્કૂલમાં થયું હતું. જેમાં  2 શિક્ષક અને એક વિદ્યાર્થીને ગોળી લાગતા તેનું મોત થયું છે તો અન્ય 11 લોકો ગંભીર રીતે ઘવાયા છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ  મળી આવ્યા છે. જેમાં બુલેટપ્રુફ જેકેટ સાથે બંદુક લઇને એ વ્યક્તિ પ્રવેશ  કરતો જોવા મળે છે. શૂટરે તેનો ચહેરો કવર કરી દીધો હતો. બુકાનીધારી શૂટરની ઓળખ કરવામાં તપાસ અધિકારીઓને મુશ્કેલી પડી રહી છે. તપાસ કરતા અધિકારીઓએ કહ્યું કે, બ્રાઝિલમાં સ્કૂલમાં ફાયરિંગ એક અસામાન્ય ઘટના છે. જો કે તાજેતરમાં આવી ઘટનાની સંખ્યા વધી રહી છે. જે ખૂબ જ ચિંતાજનક ચોકક્સ છે .

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Embed widget