શોધખોળ કરો

Surat: હત્યા કેસના આરોપીએ પેરોલ પર બહાર આવતાં જ જેલના પાર્કિંગમાં બનાવી રીલ

રીલ બનાવીને તેણે પોતાનો વટ અને લોકોમાં ખોફ ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો. કેદી મહેશ મૂળ ઓરિસ્સાનો વતની છે.

Surat News: સોશિયલ મીડિયા પર કેટલાય લોકો લાઈક અને વ્યૂઝ માટે પોતાનો જીવ દાવ પર લગાવી દેતા હોય છે. ડાયમંડ નગરી સુરતમાં હત્યા કેસમાં સજા કાપી રહેલા કેદીએ પેરોલ પર બહાર આવ્યા બાદ રીલ બનાવી હતી. સુરતની લોજપોર જેલના કેદી મહેશ સાહુએ અંજણી ઈન્ડસ્ટ્રીમાં મર્ડર કર્યુ હતું. હત્યાના આરોપમાં તે જેલમાં બંધ હતો.

રીલથી લોકોમાં ખોફ ઉભો કરવાનો પ્રયાસ 

પેરોલ મળ્યા બાદ મહેશ સાહુ જેલમાંથી બહાર આવ્યો હતો. જેલમાંથી બહાર આવતાની સાથે જ પ્રથમ રીલ જેલના પાર્કિંગમાં બનાવી હતી. જે બાદ અમરોલી આવાસમાં મહેશે બીજી રીલ બનાવી હતી. રીલ બનાવીને તેણે પોતાનો વટ અને લોકોમાં ખોફ ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો. કેદી મહેશ મૂળ ઓરિસ્સાનો વતની છે.

Surat: હત્યા કેસના આરોપીએ પેરોલ પર બહાર આવતાં જ જેલના પાર્કિંગમાં બનાવી રીલ

હાલમાં એક વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવક રેલવેના પાટા પર ફિલ્મી અંદાજમાં રીલ બનાવવા ગયો અને તેનો એક દોસ્ત રીલ બનાવી રહ્યો હતો. એટલામાં અચાનક ટ્રેન આવી ગઈ અને યુવકને ટ્રેનની ચપેટમાં લઈ લીધો હતો. વાયરલ થઈ રહેલો આ વીડિયો ઉત્તર પ્રદેશના બારાબંકીનો હોવાનું કહેવાય છે. 14 વર્ષનો ફરમાન પોતાના ત્રણ મિત્રો શોએબ, નાદિર અને સમીર સાથે બારાવફાતના જૂલુસ માટે શાહપુર જઈ રહ્યો હતો. ત્યાં તેના મિત્રો સાથે રેલવે ટ્રેક પર રીલ બનાવવા લાગ્યો. આ દરમ્યાન અચાનક એક ટ્રેન આવી ગઈ અને તેનું મોત થઈ ગયું ફરમાનના પિતા જહાંગીરબાદના ટેરા દોલતપુર ગામમાં મુન્ના સૈલૂન નામની દુકાન ચલાવે છે. ફરમાન 7 સેકન્ડના વીડિયોમાં ચાલતો દેખાય છે અને અચાનક ટ્રેન આવી અને તેના ટુકડા કરી નાખ્યા. પોતાના દોસ્તના મોત બાદ ત્રણેય મિત્રોએ આજુબાજુના લોકોને મદદ માટે બોલાવ્યા. સ્થાનિક લોકોએ પોલીસને સૂચના આપી અને લાશને કબ્જામાં લીધી. સાથે મૃતકના પરિવારને આ ઘટનાની જાણકારી આપી.

આ પણ વાંચોઃ

Astro Tips: બેઠા-બેઠા પગ હલાવવા કેમ માનવામાં આવે છે અશુભ, કારણ જાણી લેશો તો બીજીવાર નહીં કરો આમ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત

HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે

સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  

ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News: વડોદરાને પૂરથી બચાવવા વિશ્વામિત્રી નદીની રિડેવલપમેન્ટની કામગીરી શરૂ કરાઈBIG Breaking: ભાજપ જિલ્લા શહેર પ્રમુખની નિમણૂંકને લઈને મોટા સમાચારKutch Operation Indira: કચ્છની ઈંદિરા 34 કલાક બાદ જિંદગીનો જંગ હારીAsaram gets Bail: જેલમાં બંધ આસારામને મળ્યાં જામીન, દુષ્કર્મના કેસમાં ભોગવી રહ્યાં છે આજીવન જેલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
શું એન્ટીબાયોટીક્સ દવાઓથી થઈ શકે છે HMPV ની સારવાર, આ વાયરસ સામે કેટલી અસરકારક છે દવા ? 

Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  

અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય

જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા

Embed widget