શોધખોળ કરો

Surat : કાપડ માર્કેટમાં ધૂમ મચાવી રહી છે “પુષ્પા સાડી”, જુઓ તસવીરો

સુરત કાપડ માર્કેટમાં  “પુષ્પા સાડી” ધૂમ મચાવી રહી છે. કાપડ માર્કેટના યુવાન કાપડ વેપારી ચરણપાલ સિંહે પુષ્પા ફિલ્મ જોયા બાદ કલાપ્રેમી તરીકે છ મીટરની સાડી પર પ્રિન્ટ કરાવી.

સુરતઃ સુરત કાપડ માર્કેટમાં  “પુષ્પા સાડી” ધૂમ મચાવી રહી છે. કાપડ માર્કેટના યુવાન કાપડ વેપારી ચરણપાલ સિંહે પુષ્પા ફિલ્મ જોયા બાદ કલાપ્રેમી તરીકે છ મીટરની સાડી પર પ્રિન્ટ કરાવી. પ્રિન્ટેડ સેમ્પલ સાડીની દુકાનમાં આવ્યા પછી તેણે તેને સોશિયલ મીડિયા પર નાંખી હતી.  સ્થાનિક અને બહારના કાપડ બજારના વેપારીઓને આ ડિઝાઇન પસંદ આવી રહી છે. 

તેલુગુ ફિલ્મ પુષ્પા ધ રાઇઝ છેલ્લા કેટલાક સમયથી ફિલ્મી પડદે ધૂમ મચાવી રહી છે. દેશ અને દુનિયાના લાખો લોકોએ તેને જોઈ છે.

નોંધનીય છે કે, પુષ્પા ફિલ્મ રિલીઝ થયા પછી તેના અનેક મેમ્સ બની રહ્યા છે અને તેની રિલ પણ વાયરલ થઈ રહી છે. ત્યારે હવે પુષ્પા સાડી પણ બજારમાં ધૂમ મચાવી રહી છે. 

Surat : કાપડ માર્કેટમાં ધૂમ મચાવી રહી છે  “પુષ્પા સાડી”, જુઓ તસવીરો

Surat : યુવકની હત્યામાં મોટો ખુલાસો, યુવતીઓને બાથરૂમમાં ઝાંખી કરતો છેડતી, અગાઉ મહિલાઓએ કરી હતી ધૂલાઈ

સુરતઃ ગુજરાતમાં આજે બે-બે યુવકોની હત્યાની ઘટના સામે આવી છે. સુરતના પાંડેસરા વિસ્તાર 22 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે. આ હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મહિલાની છેડતી થતી અટકાવવા યુવકની હત્યા કરવામાં આવી છે. મૃતક યુવકનું નામ સાલું વર્મા છે. હત્યારો માનસિક વિકૃત હતો. મહિલાઓના બાથરૂમમાં ઝાંખી છેડતી કરતો હતો. મહિલાઓ અવાર નવાર ધુલાઈ પણ કરી હતી.

પેટ અને છાતીના ભાગે ચાકુ મારી પતાવી દેવામાં આવ્યો. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક 108માં સિવિલ હોસ્પિટલ લાવતા ડોક્ટરે મૃત જાહેર કર્યો. એક વર્ષ પેહલા પોતાના મૂળ વતન ઉત્તર પ્રદેશથી સુરત રોજગારી માટે આવ્યો હતો. દારૂના નશામાં ઝઘડો થયો હોય એમ મને લાગી રહ્યું છે, તેમ રામબાબુ ( મૃતક સાલું વર્માનો સબંધી )એ જણાવ્યું હતું. ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પોહચી આગળની કાર્યવાહી હાથ ધરી. હત્યારા સોમાનાથ ગુપ્તાને દબોચી સ્થાનિકોએ પોલીસને સોંપ્યો હતો.

રાજકોટમાં શાપર વેરાવળમાં યુવાનની હત્યા થઈ છે. સિમ વિસ્તારમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો છે. બોથડ પદાર્થથી યુવાનને માર માર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બે દિવસ પહેલા યુવાનની હત્યા થઈ હોવાની આશંકા છે. પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવવા સહિતની આગળની તપાસ હાથ ધરાઈ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget