શોધખોળ કરો

સુરતમાં ટેક્સટાઈલની દુકાનો ઓડ-ઈવન નિયમ સાથે કેટલા કલાક સુધી ચાલુ રાખી શકાશે ? જાણો

સુરતમાં નોન કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં 50 ટકા સ્ટાફ સાથે ઉદ્યોગ-ધંધા આવતીકાલથી શરૂ થશે.

સુરત: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગઈ કાલે લોકડાઉન-4ને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી. જેમાં રાજ્યમાં વેપાર-ધંધા ઉપરાંત પણ ઘણી છૂટછાટ આપવામાં આવી છે. સુરતમાં નોન કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં 50 ટકા સ્ટાફ સાથે ઉદ્યોગ-ધંધા આવતીકાલથી શરૂ થશે. આ સાથે ડ સુરતમાં ટેક્સટાઈલની દુકાનો ઓડ-ઈવનના નિયમ સાથે 24 કલાક સુધી ચાલુ રાખી શકાશે. સુરતમાં ટેક્સટાઇલ અને ડાયમંડ ઉધોગો ગાઇડલાઈન મુજબ શરૂ કરવામાં આવશે. ટેક્સટાઇલ માર્કેટની દુકાનોને ઓડ ઇવન તારીખની પદ્ધતિથી શરૂ કરવામાં આવશે. તમામ નીતિ-નિયમો અને ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. ટેક્સટાઇલ મિલોને 24 કલાક ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. કામદારોને સાંજે 7 પહેલાં ફેક્ટરીની અંદર લઈ લેવા પડશે. નોન કન્ટેન્ટમેન્ટ એરિયામાં આવેલી ડાયમંડ ઓફિસ અને ફેકટરીઓ પણ ગાઈડલાઈન પ્રમાણે શરૂ કરી શકાશે. 50 ટકા સ્ટાફ સાથે ઇન્ડસ્ટ્રીઝ શરૂ થશે. જ્યાં સુધી ટ્રેડિંગ અને આંગડિયા શરૂ નહીં થશે ત્યાં સુધી ઉધોગને વેગ મળવો મુશ્કેલ. કંપનીઓને સેનિટાઇઝિંગ બુથ, થર્મલ સ્ક્રીનીંગ મશીન, સ્ટાફ માટે ગ્લવઝ, માસ્ક સહિતની સુવિધા આપવી પડશે.

ટોપ સ્ટોરી

Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ગર્લફ્રેન્ડે વાત કરવાનું બંધ કરી દેતા બિલ્ડર પુત્રએ કર્યું પિતાનું અપહરણ, પોલીસે આ રીતે પાર પાડ્યું ઓપરેશન
Surat: ગર્લફ્રેન્ડે વાત કરવાનું બંધ કરી દેતા બિલ્ડર પુત્રએ કર્યું પિતાનું અપહરણ, પોલીસે આ રીતે પાર પાડ્યું ઓપરેશન
Surat: સુરતમાં ચાઈના-હોંગકોંગ ટૂરના નામે 6 લોકો છેતરાયા, ટૂર ઓપરેટર લાખો રૂપિયા લઇ ફરાર
Surat: સુરતમાં ચાઈના-હોંગકોંગ ટૂરના નામે 6 લોકો છેતરાયા, ટૂર ઓપરેટર લાખો રૂપિયા લઇ ફરાર
Surat: કામરેજમાં ગણેશ વિસર્જનનો ઉત્સવ માતમમાં ફેરવાયો, નાવડી ડૂબતાં 3 યુવકોના મોત
Surat: કામરેજમાં ગણેશ વિસર્જનનો ઉત્સવ માતમમાં ફેરવાયો, નાવડી ડૂબતાં 3 યુવકોના મોત

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
Embed widget