શોધખોળ કરો

Valsad : અડધી રાતે યુવક પ્રેમિકાને મળવા પહોંચ્યો ને યુવતીના પરિવારને પડી ગઈ ખબર, પછી તો....

પ્રેમિકાએ ચાર્જર મંગાવતા પ્રેમી અડધી રાતે તેને ચાર્જર આપવા માટે તેના ઘરે પહોંચી ગયો હતો. જોકે, આ અંગે યુવતીના પરિવારના સભ્યોને જાણ થઈ જતા હજું પ્રેમિકાને મળે તે પહેલા જ પરિવારના સભ્યોએ યુવકને ઝડપી પાડ્યો હતો અને પકડીને ઢોર માર માર્યો હતો. જેને કારણે યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. 

વલસાડઃ જિલ્લાના ડુંગરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી યુવતીને આ જ વિસ્તારના એક યુવક સાથે પ્રેમસંબંધ હતા. તેમજ તેઓ ફોન પર વાતચીત પણ કરતા હતા. દરમિયાન રાતે યુવતીના ફોનની બેટરી લો થઈ ગઈ હતી. જોકે, યુવતી પાસે ચાર્જર ન હોવાથી તેણે પ્રેમી પાસે મંગાવ્યું હતું. 

પ્રેમિકાએ ચાર્જર મંગાવતા પ્રેમી અડધી રાતે તેને ચાર્જર આપવા માટે તેના ઘરે પહોંચી ગયો હતો. જોકે, આ અંગે યુવતીના પરિવારના સભ્યોને જાણ થઈ જતા હજું પ્રેમિકાને મળે તે પહેલા જ પરિવારના સભ્યોએ યુવકને ઝડપી પાડ્યો હતો અને પકડીને ઢોર માર માર્યો હતો. જેને કારણે યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. 

યુવકને ઢોર માર મારતાં તેણે ડુંગરી પોલીસ સ્ટેશનમાં પ્રેમિકાના પરિવારના સભ્યો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ અંગે ડુંગરી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મારામારી અને જાનથી મારી નાંખવાની ધમકીની ફરિયાદ મુદ્દે તપાસ હાથ ધરી છે. 

Surat : લગ્ન પ્રસંગે આવેલી સગીરા પર યુવકે વારંવાર ગુજાર્યો બળાત્કાર, બે દિવસ સુધી સગીરા રહી બેભાન ને.......

સુરત : શહેરના અમરોલી વિસ્તારમાં કાકાને ત્યાં લગ્ન પ્રસંગે આવેલી સગીરાને અવાવરું જગ્યાએ લઈ જઈ વારંવાર બળાત્કાર ગુજારવાના ગુનામાં કોર્ટે આરોપીને 10 વર્ષની કેદ ફટકારી છે. કેફી પીણું પીવડાવી સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને 10 વર્ષની સખત કેદની સજા કોર્ટે ફટકારી છે.

આરોપી રણજીત સિકંદર સિંહને 10 વર્ષની કેદની સજા ફટકારી છે. અમરોલી સાયણ રોડ પર અવાવરું જગ્યા પર દુષ્કર્મ આચર્યું હતું. વારંવાર દુષ્કર્મ આચરતા સગીરા 2 દિવસ બેભાન રહી હતી. ગત 25 મે 2019 ના રોજ લગ્ન પ્રસંગે કાકાને ત્યાં સગીરા આવી હતી.

Surat : યુવતીએ PSI સાથે વીડિયો કોલ પર કરી અશ્લીલ હરકતો, વીડિયો થયો વાયરલ

સુરતઃ જિલ્લામાં વધુ એક હનીટ્રેપની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ગઈ કાલે ભાજપના નેતા પછી હવે સુરતના એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર(પીએસઆઇ) હનીટ્રેપનો શિકાર બન્યા છે. તેમનો યુવતી સાથેનો અશ્લીલ વીડિયો વાયરલ થતાં સમગ્ર પોલીસબેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.  

બારડોલીના વેપારી ઓનલાઈન હનીટ્રેપનો શિકાર બન્યા બાદ બુધવારે પાલિકાનો સભ્ય અને ગુરુવારે પલસાણા તાલુકાના એક પીએસઆઈ સહિત બારડોલીના 2 યુવકનો પણ બીભત્સ વીડિયો વાઇરલ થતાં ઓનલાઈન હનીટ્રેપનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

સુરત ગ્રામ્યના કડોદરા પોલીસ મથકના પીએસઆઈનો વીડિયો વાયરલ થયો છે. પીએસઆઈ નવસારી જિલ્લામાં ફરજ પર હતા દરમ્યાન ઘટના બની હતી. જોકે હજુ સુધી પોલીસ અધિકારી દ્વારા કોઈ ફરિયાદ નથી કરાઈ. નોંધનીય છે કે, ગઈ કાલે બારડોલીના ભાજપના નેતા અને કાઉન્સિલરનો યુવતી સાથેનો અશ્લીલ વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો હતો. વીડિયો વાયરલ થતાં પાર્ટીએ તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા. 

બારડોલીના ભાજપના નેતા અને  નગરપાલિકાના કાઉન્સિલરનો અશ્લીલ વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો હતો. વીડિયો કોલમાં ભાજપના નેતા નિર્વસ્ત્ર થઈને લલના સામે અશ્લીલ હરકતો કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતાં તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

બુધવારે સાંજે ભાજપના નેતા અને બારડોલી નગરપાલિકાના કાઉન્સિલર દક્ષેશ શેઠનો યુવતી સાથેનો અશ્લીલ વીડિયો વાયરલ થતાં સમગ્ર બારડોલી પંથકમાં ચર્ચાએ ભારે જોર પકડ્યું છે.  દક્ષેશ શેઠ વોર્ડ નંબર -1ના કાઉન્સિલર છે. 1.50 મિનિટમાં વીડિયોમાં કાઉન્સિલર સામે યુવતી પહેલા પોતે નિર્વસ્ત્ર થઈ જાય છે. આ પછી કાઉન્સિલર પણ નિર્વસ્ત્ર થઈ અશ્લીલ ચેષ્ટા કરી રહ્યા છે.

આ હરકતોનો વીડિયો રેકોર્ડ કર્યા પછી વાયરલ કરી દેવામાં આવ્યો છે. સમગ્ર વીડિયોમાં યુવતી પોતાની ઓળખ છૂપાવવા મોઢું છુપાવી રહી છે. આ વીડિયો વાયરલ થયા પછી ભાજપે તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dahod News : દાહોદમાં ડ્રોનની મદદથી ગાંજાના વાવેતરનો પર્દાફાશ, જુઓ અહેવાલKhyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવનાર વધુ એક વ્યક્તિની તબિયત લથડીMehsana News : પુત્ર માની કરી નાંખ્યા અંતિમ સંસ્કાર, બેસણાના દિવસે જ દીકરો ઘરે આવતાં બધા ચોંક્યાStudent Winter Cloths : શિયાળામાં વિદ્યાર્થીઓના ગરમ કપડાને લઈ સ્કૂલોને શું અપાઈ ચેતવણી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Embed widget