શોધખોળ કરો

દમણઃ સગીરાની છેડતી કરનારા યુવકને 10 લોકો ઉઠાવી ગયા ને પછી શું કર્યું? જાણીને ચોંકી જશો

દમણના ડાભેલ વિસ્તારમાં મિસ્ત્રીનું કામ કરતા યુવકને ઢોર માર મારતા મોત નીપજ્યું હતું. સગીરાની છેડતી બાબતે થયેલ ઝઘડો મોતનું કારણ બન્યું છે. દમણ પોલીસે ગણતરીના સમયમાં જ 6 આરોપીને ઝડપી લીધા છે.

દમણઃ સંઘપ્રદેશ દમણમાં સગીરાની છેડતી કરનાર યુવકને સગીરાને પરિવારજનોએ ઢોર માર મારીને હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. દમણના ડાભેલ વિસ્તારમાં મિસ્ત્રીનું કામ કરતા યુવકને ઢોર માર મારતા મોત નીપજ્યું હતું. સગીરાની છેડતી બાબતે થયેલ ઝઘડો મોતનું કારણ બન્યું છે. દમણ પોલીસે ગણતરીના સમયમાં જ 6 આરોપીને ઝડપી લીધા છે. આ અંગેની વિગતો એવી છે કે, ગુરુવારે સવારે ડાભોલમાં ધેલવાડ ફળિયા ખાતે આવેલા ધર્મિષ્ઠા પાર્કમાં રહેતા બિહારી યુવક સંતોષ બ્રિજેશ ભૈઠાને સગીરાના સંબંધીઓએ મળવા માટે બોલાવ્યો હતો. સંતોષને ધેલવાડ ફળિયાની એક ઝુંપડીમાં લઈ જઈને સગીરાના પરિવારના 10 જેટલા લોકોએ છેડતી બાબતે ઢોર માર માર્યો હતો. તેમજ આ પછી તેને ટેમ્પામાં ભરીને હોટલની પાછળના ભાગમાં ફેંકી દીધો હતો. આ અંગે કોઈ 108ને જાણ કરતાં તેને મરવડ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અહીં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. દમણ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી 6 આરોપીઓને ઝડપી લીધા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ

શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી

રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો

Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર

ABP Premium

વિડિઓઝ

હાથરસ દુર્ઘટનાની તપાસમાં થયો ચૌકાવનારો ખુલાસો, આ કારણે બની બેકાબૂ ભીડ અને આખરે 116 લોકોના ગયા જીવGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યોHu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?

Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ

દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત

કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત

Embed widget