શોધખોળ કરો

કાચબાને ખાવા લાગ્યો મગર, પુરી તાકાત લગાવી તો પણ ના તૂટયું કવચ, જુઓ વીડિયો

Crocodile vs turtle Video:  કાચબા અને મગરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં મગર કાચબાને મોઢામાં લઈને ખાતો હોય તેવું લાગી રહ્યું છે.

Crocodile vs Turtle Video:  સોશિયલ મીડિયાની દુનિયા આશ્ચર્યજનક બાબતોથી ભરેલી છે. આ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં ક્યારે શું જોવા મળશે તે વિશે કંઈ કહી શકાય નહીં. પરંતુ અહીં જંગલી પ્રાણીઓ વચ્ચેની લડાઈના વીડિયો સૌથી વધુ અપલોડ કરવામાં આવે છે. તેમાંના કેટલાક આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે અને લાંબા સમય સુધી જોવામાં આવે છે. આવો જ એક વીડિયો હાલમાં હેડલાઇન્સમાં છે. આ વીડિયો એક કાચબા સાથે સંબંધિત છે જેના પર એક વિશાળ મગર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને કાચબો મગરના જડબામાં ફસાઈ જાય છે. પરંતુ થોડીક સેકન્ડ બાદ એવો નજારો જોવા મળ્યો જે જોઈને તમે વિશ્વાસ નહી કરી શકો.

View this post on Instagram
 
A post shared by Ocean Life (@oceanlife.4u)

મગરે કાચબાને જડબામાં દબાવ્યો

વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મગર કાચબાને સરળ શિકાર માનીને તેના જડબામાં પકડી લે છે. તે તેના મજબૂત દાંત વડે કાચબાના ઉપરના શેલ (કેરાપેસ)ને તોડવાનો પ્રયાસ કરે છે. શરૂઆતમાં એવું લાગે છે કે મગર તેના શિકારનું રક્ષણ કવચ તોડી નાખશે. પરંતુ ઘણી મહેનત પછી પણ તેને તેમાં સફળતા મળતી નથી. વીડિયોમાં તમે જોઈ શકો છો મગર કાચબાના મજબૂત શેલને તોડવા માટે ઘણી વખત પ્રયાસ કરે છે પરંતુ સફળ થઈ શકતો નથી. અંતે થાકીને હારીને મગરે કાચબાને છોડી દેવો પડે છે. અને કાચબો પણ હરખાઈને ધીમા પગે તળાવ તરફ જતો રહે છે 

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ 

કાચબા અને મગરનો આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને નેટીઝન્સે ઘણો પસંદ કર્યો છે અને ખૂબ જ ટિપ્પણીઓ કરી રહ્યા છે. આવા જ એક યુઝરે લખ્યું, 'કાચબાના છીપને તોડવું એટલું સરળ નથી.' તો બીજાએ કોમેન્ટમાં લખ્યું હતું કે, 'બિચારા મગરને અંતે હાર સ્વીકારવી પડી.'

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Analog Paneer: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજ્યભરમાં તંત્ર થયું દોડતું, એક જ દિવસમાં 156 એકમો પર દરોડા
Analog Paneer: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજ્યભરમાં તંત્ર થયું દોડતું, એક જ દિવસમાં 156 એકમો પર દરોડા
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  

Embed widget