શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Vadodara: વડોદરામાં અરવિંદ કેજરીવાલે આદિવાસીઓને શું આપી ગેરન્ટી? 'રેવડી' મામલે શું આપ્યું નિવેદન?

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે

વડોદરાઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે. તેમણે વડોદરામાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. દરમિયાન તેમણે નિવેદન આપ્યું હતું કે ગુજરાતના લોકો પાસેથી પ્રેમ અને વિશ્વાસ મળ્યો છે.  ટ્રાઈબલ કમિટીના ચેરમેન આદિવાસી બનવા જોઈએ તેવી તેમણે વાત કરી હતી.

કેજરીવાલે કહ્યું કે અમે રાજનીતિ નહી કામ કરીએ છીએ. અમે જનતાના મુદ્દાઓ ઉઠાવીએ છીએ. ગુજરાતના લોકોનો હંમેશા પ્રેમ મળ્યો છે. અમે હંમેશા કામ પર જ મત માંગીએ છીએ. દિલ્હીમાં અમે 12 લાખ યુવાઓને રોજગારી આપી છે.

કેજરીવાલે દાવો કર્યો હતો કે જો અમારી સરકાર બનશે તો ગુજરાતના યુવાઓને રોજગારી આપીશું. જો અમારી સરકાર બનશે તો 10 લાખ નોકરી ઉપલબ્ધ કરાવીશું. વેપારીઓને ધમકાવવામા આવી રહ્યા છે. વેપારીઓએ દેશના વિકાસ માટે મોટુ યોગદાન આપ્યું છે. વેપારીઓમાંથી ડરનો માહોલ ખત્મ કરીશું.

કેજરીવાલે કહ્યું કે અમારી સરકાર બનશે તો આદિવાસીઓના વિકાસ માટે કામ કરીશુ. ટ્રાયબલ એડવાઇઝરી કમિટીનો ચેરમેન ટ્રાયબલ હશે. ગુજરાતમાં અમારી સરકાર આવશે તો 300 યુનિટ વીજળી મફત આપીશું. પેસા કાનૂન, ગ્રામસભાની મરજી વગર સરકાર કાર્યવાહી નહીં કરી શકે.

બંધારણની પાંચમી અનુસુચિ અને PESA કાયદાનો કડક અમલ આદિવાસી સલાહકાર સમિતિના અધ્યક્ષ એક આદિવાસી જ બનશે. આદિવાસી બાળકોની શિક્ષા દરેક જિલ્લામાં રહેણાંક સુવિધા સાથેની આધુનિક શાળાઓ, આદિવાસી ઇતિહાસ, ભાષા અને સંસ્કૃતિ અને સભ્યતા વિશે ભણતર અને સંશોધન અર્થે આદિવાસી વિશ્વવિદ્યાલયની શરૂઆત. આદિવાસી વિસ્તારોમાં દિલ્હીની જેમ આધુનિક મોહલ્લા ક્લિનિક અને હોસ્પિટલ, સિકલ સેલ એનિમિયા, થેલેસેમિયા જેવા રોગોની યોગ્ય અને સસ્તી સારવારની વ્યવસ્થા કરવામા આવશે. જાતિ પ્રમાણપત્ર કઢાવવાની પ્રક્રિયાને સરળ બનાવીશું. તમામ આદિવાસી ગામ સુધી મુખ્ય રોડને જોડતો પાકો રોડ અને સરકારી પરિવહનની સુવિધા આપવાનું પણ કેજરીવાલે ગેરન્ટી આપી હતી.

રેવડી મામલે કેજરીવાલે કહ્યું કે આ સરકારે 10 લાખ કરોડ રૂપિયા તેમના મિત્રોને વહેંચી દીધા. જેની જેની લોન માફ કરાઈ તેની તપાસ થવી જોઈએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ,  આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ, આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી મૃત્યુ
Cyclone Alert: તમિલનાડુમાં તોફાનનો ખતરો! પવનની સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે શું આપ્યું અપડેટ?
Cyclone Alert: તમિલનાડુમાં તોફાનનો ખતરો! પવનની સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે શું આપ્યું અપડેટ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad News: ગોમતીપુરમાં કસ્ટોડિયલ ડેથ : ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં ધરપકડ કરાયેલ આરોપીનું મોતગિરનાર-અંબાજી મંદિર ગાદી વિવાદ: મુકુંદ ગુફાના મહેન્દ્રાનંદ ગીરીજીના મહેશગીરી પર ગંભીર આરોપPatidar Leader Attack :  શું નરેશ પટેલે કરાવ્યો જયંતિ સરધારા પર હુમલો? ખોડલધામ પ્રવક્તાએ શું કર્યો ખુલાસો?Patidar News : સરદાર ધામનો ઉપપ્રમુખ કેમ બન્યો તેમ કહી હુમલો, રાજકોટમાં પાટીદાર નેતા પર હુમલાથી ચકચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ,  આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ, આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી મૃત્યુ
Cyclone Alert: તમિલનાડુમાં તોફાનનો ખતરો! પવનની સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે શું આપ્યું અપડેટ?
Cyclone Alert: તમિલનાડુમાં તોફાનનો ખતરો! પવનની સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે શું આપ્યું અપડેટ?
BSNL Recharge Plan: 200 દિવસની વેલિડિટીવાળો BSNLનો ધમાકેદાર પ્લાન, જાણો ફાયદાઓ
BSNL Recharge Plan: 200 દિવસની વેલિડિટીવાળો BSNLનો ધમાકેદાર પ્લાન, જાણો ફાયદાઓ
'હુમલા કરનારા આઝાદ, હક માંગનારા...', ચિન્મય પ્રભુની ધરપકડ પર વિદેશ મંત્રાલયનું નિવેદન
'હુમલા કરનારા આઝાદ, હક માંગનારા...', ચિન્મય પ્રભુની ધરપકડ પર વિદેશ મંત્રાલયનું નિવેદન
શું શિયાળામાં વધુ આવે છે હાર્ટ અટેક, જાણો આ વાતમાં કેટલું છે સત્ય?
શું શિયાળામાં વધુ આવે છે હાર્ટ અટેક, જાણો આ વાતમાં કેટલું છે સત્ય?
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
Embed widget