શોધખોળ કરો
વડોદરાના ક્યા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 70 ટકા મકાન લઘુમતીને ફાળવી દેવાતાં ઉગ્ર વિરોધ ?
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભાયલી ગામની સ્કિમમાં લુમતીઓને આવાસો ફાળવતા વિવાદ સર્જાયો છે. એક જ સ્કિમમાં 70થી વધુ લધુમતીઓને મકાન ફાળવતા રોષ ફાટી નીકળ્યો છે.
![વડોદરાના ક્યા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 70 ટકા મકાન લઘુમતીને ફાળવી દેવાતાં ઉગ્ર વિરોધ ? Bhayali village of Vadodara people protest against govt give 70 homes to minorities in single scheme વડોદરાના ક્યા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 70 ટકા મકાન લઘુમતીને ફાળવી દેવાતાં ઉગ્ર વિરોધ ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/24173105/Vadodara-protest.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
તસવીરઃ ભાયલીના રહીશોએ કલેકટરને આ અંગે આવેદનપત્ર આપ્યું છે. બેનર પોસ્ટર સાથે લોકોએ કલેકટર કચેરી પર સૂત્રોચ્ચાર કર્યા હતા.
વડોદરાઃ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભાયલી ગામની સ્કિમમાં લુમતીઓને આવાસો ફાળવતા વિવાદ સર્જાયો છે. ભાયલી વિસ્તારના લાભાર્થીઓ જ વંચિત રહ્યા છે. બહારના વિસ્તારના લોકોને મોટાપાયે આવાસો ફાળવાયા છે. તેમજ એક જ સ્કિમમાં 70થી વધુ લધુમતીઓને મકાન ફાળવતા રોષ ફાટી નીકળ્યો છે.
હિન્દુ વિસ્તારમાં લધુમતીઓને આવાસ ફાળવતા સ્થાનિકો ભયમા મુકાયા છે. ભાયલીના રહીશોએ કલેકટરને આ અંગે આવેદનપત્ર આપ્યું છે. બેનર પોસ્ટર સાથે લોકોએ કલેકટર કચેરી પર સૂત્રોચ્ચાર કર્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)