શોધખોળ કરો

ગુજરાતની કઈ પાલિકાના ભાજપના બે કાઉન્સિલરોને હોદ્દા પરથી સસ્પેન્ડ કરવાનો થયો હુકમ?

ઉપપ્રમુખ ગૌરાંગ પંડ્યા અને કાઉન્સિલર ધર્મેશભાઈ કલાલને સભ્યપદેથી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. બંન્ને કાઉન્સિલરોએ હોદ્દાનો દુરુપયોગ કરી સરકારી જમીનમાં પરવાનગી વગર 64 દુકાનોનું ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું.

દાહોદઃ દેવગઢ બારીયા નગરપાલિકાના ભાજપના ઉપપ્રમુખ અને એક કાઉન્સીલરને હોદ્દા પરથી સસ્પેન્ડ કરવા મ્યુનિસીપાલિટી એડમિનીસ્ટ્રેશન કમીશ્નરનર હુક્મ કર્યો છે. ઉપપ્રમુખ ગૌરાંગ પંડ્યા અને કાઉન્સિલર ધર્મેશભાઈ કલાલને સભ્યપદેથી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. 

બંન્ને કાઉન્સિલરોએ હોદ્દાનો દુરુપયોગ કરી સરકારી જમીનમાં પરવાનગી વગર 64 દુકાનોનું ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું. ભાજપના બે કાઉન્સિલરને સસ્પેન્ડ કરવામાં આવતા જીલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ચાર વર્ષ પહેલા ગેરકાયદેસર બાંધકામ કરેલી 64 દુકાનો તુટશે કે કેમ તે ચર્ચાનો વિષય બન્યો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

NEET PG 2024 Date: NEET PG પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર

સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....

ABP Premium

વિડિઓઝ

Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શનRajkot TRP Game Zone Fire | Mansukh Sagathiya | સાગઠિયાનું નાટક! | હું આપઘાત કરી લઇશGujarat Rain Update । આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીNita Chaudhary । દારૂની હેરાફેરીના કેસમાં કુખ્યાત નીતા ચૌધરીના બે દિવસના રિમાન્ડ થયા મંજુર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
NEET PG 2024 Date: NEET PG પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
NEET PG 2024 Date: NEET PG પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
જો કંપની બંધ થઇ જાય તો કર્મચારીઓ કેવી રીતે લઇ શકે છે પગાર? જાણો તમારા અધિકાર?

Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?

શું પત્નીના નામે રેન્ટ એગ્રીમેન્ટ બનાવીને ટેક્સ બચાવી શકાય છે? આવું કરવાથી ક્યાંક ફસાઈ તો નહીં જઈએ? જાણો વિગતે

Swiggy UPI: ઝોમેટો બાદ સ્વિગીએ પણ શરૂ કરી UPI સર્વિસ, ગ્રાહકોને થશે આ ફાયદાઓ

Embed widget