શોધખોળ કરો

વડોદરાઃ હવસખોર પ્રશાંતને છોકરીઓ પહોંચાડવામાં આ ગુજરાતી એક્ટ્રેસ કરતી હતી મદદ, પ્રશાંતે કઈ બે યુવતીને અપાવ્યા ફ્લેટ ?

પ્રશાંત દિશા ઉર્ફે જોન અને દીક્ષા ઉર્ફે સીમાને યુવતીઓને આકર્ષવા માટે આગળ ધરતો હતો.

વડોદરાઃ દસમા ધોરણની વિદ્યાર્થિનીને આશ્રમમાં સેવા માટે રાખ્યા બાદ તેનામાં દૈવીસ્થાપનના નામે તેની સાથે શરીર સુખ માણીને બળાત્કાર ગુજારનાર બગલામુખી આશ્રમના પાખંડી પ્રશાંત ગુરૂની શિષ્યાઓ વિશે ચોંકવનારી વિગતો બહાર આવી છે. પ્રશાંતની શિષ્યાઓ દિશા ઉર્ફે જોન, દીક્ષા ઉર્ફે સીમાદીદી અને ઉન્નતિ જોશી છોકરીઓને ફસાવીને પ્રશાંત પાસે તેની હવસ સંતોષવા મોકલતી હતી. આ પૈકી ઉન્નતિ જોષી અભિનેત્રી છે. ઉન્નતિ જોષી અગાઉ ગુજરાતી ફિલ્મમાં ભૂમિકા અભિનય કરી ચૂકી હોવાની વિગતો જાણવા મળી છે. પ્રશાંત ઉપાધ્યાયે તેની બંને શિષ્યાઓ દિશા ભગતગિંહ સચદેવ (જોન) અને દીક્ષા જસવાની (સીમાદીદી)ને ડભોઇ રોડના કાન્હા ગોલ્ડ ખાતે બે ફ્લેટ પણ અપાવ્યા હોવાની વિગતો બહાર આવી છે. પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે. પ્રશાંત દિશા ઉર્ફે જોન અને દીક્ષા ઉર્ફે સીમાને યુવતીઓને આકર્ષવા માટે આગળ ધરતો હતો. આ બંને શિષ્યાઓમાં તેણે શક્તિનું સ્થાપન કર્યું હોવાની પણ વાતો વહેતી કરાતી હતી. ગોત્રી પોલીસે દિશા ઉર્ફે જોનની અટકાયત કરી છે. દીક્ષા દુબઇ ભાગી છુટી હોવાની તેમજ ઉન્નતિ જોષી મુંબઇ હોવાની ચર્ચા ચાલી રહી છે. ગોત્રી પોલીસે બળાત્કારના આરોપી પ્રશાંત ઉપાધ્યાયનો જેલમાંથી ટ્રાન્સફર વોરંટ દ્વારા કબજો મેળવવાની તજવીજ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો

ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?

રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં, હવામાન વિભાગે કરી મોટી આગાહી

મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો

ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં, હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં, હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ

Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ

RBI ગવર્નરે બેન્કોને કહ્યું-  બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી

Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ

Embed widget