શોધખોળ કરો

Junior Clerk Paper Leak Case: જુનિયર કલાર્ક પેપર લીકકાંડમાં જીત નાયકને અમદાવાદ લાવવામાં આવ્યો, તમામ આરોપીને આજે કોર્ટમાં કરાશે રજૂ

Paper Leak Case: આજે વહેલી સવારે જુનિયર ક્લાર્ક પેપર લીક કાંડના આરોપી જીત નાયકને હૈદરાબાદથી અમદાવાદ એટીએસ હેડક્વાર્ટર લવાયો હતો. જીત નાયક હૈદરાબાદના પ્રિન્ટિંગ પ્રેસ કે.એલ.હાઇટેકનો કર્મચારી છે

Paper Leak Cases: રાજ્યમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની ભરતી માટે રવિવારે યોજાનારી પરીક્ષાનું પેપર વડોદરાથી લીક થતાં પરીક્ષા રદ્દ કરવામાં આવ હતી. જેના કાણે 9 લાખથી વધુ ઉમેદવારો રઝળી પડ્યા હતા. આજે વહેલી સવારે જુનિયર ક્લાર્ક પેપર લીક કાંડના આરોપી જીત નાયકને હૈદરાબાદથી અમદાવાદ એટીએસ હેડક્વાર્ટર લવાયો હતો. જીત નાયક હૈદરાબાદના પ્રિન્ટિંગ પ્રેસ કે.એલ.હાઇટેકનો કર્મચારી છે. જીત નાયકે જ પેપર લીક કરીને પ્રદીપ નાયકને આપ્યું હતું. આજે તમામ આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવામાં આવશે. રિમાન્ડ દરમિયાન કોની કોની સંડોવણી છે તે પણ સામે આવી શકે છે.

ગુજરાત ATS જણાવ્યું કે, હૈદરાબાદના પ્રિન્ટીંગ પ્રેસમાંથી પેપરલીક થયું હતું તેમજ મુખ્ય આરોપી પ્રદીપ નાયક પેપર લઈ વડોદરા આવ્યો હતો તેમણે કહ્યું કે, અન્ય એક આરોપી કેતન બારોટ અમદાવાદનો વતની હતો. ગુજરાત ATSને પેપરલીક અંગે માહિતી મળી હતી. ATS જણાવ્યું કે, 4 દિવસથી ગુજરાત ATS ઈનપુટ એકત્રિત કરી રહ્યું હતું અને ગુજરાતના વિવિધ શહેરમાં ATSની ટીમો કાર્યરત હતી.  કેતન અને ભાસ્કર નામના 2 આરોપીની 2019માં ધરપકડ કરવામાં આવી હતી. CBIએ 2019માં બન્ને આરોપીની ધરપકડ કરી હતી. પેપરલીક મામલે વડોદરાના સ્ટેકવાઈઝ ટેક્નોલોજી કોચિંગ ક્લાસને સીલ કરાયો છે. સ્ટેકવાઈઝ ટેક્નોલોજી કોચિંગ ક્લાસીસમાંથી આરોપીને ATSએ ઝડપી પાડ્યો હતો.

આરોપીઓના નામ

  • જીત નાયક
  • પ્રભાતકુમાર ,બિહાર
  • અનિકેત ભટ્ટ,વડોદરા
  • ભાસ્કર ચૌધરી,વડોદરા
  • કેતન બારોટ,અમદાવાદ
  • રાજ બારોટ, વડોદરા
  • પ્રણય શર્મા,અમદાવાદ
  • હાર્દિક શર્મા,સાબરકાંઠા
  • નરેશ મોહંતી,સુરત
  • પ્રદીપ કુમાર નાયક,ઓડીસા
  • મુરારી કુમાર પાસવાન વેસ્ટ બંગાલ,
  • કમલેશ કુમાર ચૌધરી,બિહાર
  • મોહમદ ફિરોજ, બિહાર
  • સવેશકુમાર સિંગ,બિહાર
  • મિન્ટુ રાય, બિહાર
  • મુકેશકુમાર,બિહાર

ગુજરાતમાં કયા વર્ષમાં કયુ પેપર ફુટયું

  • 2014 જીપીએસસી ચીફ ઓફિસર
  • 2016 તલાટી પરીક્ષાનું પેપર
  • 2018 ટાટ પરીક્ષાનું પેપર
  • 2018 મુખ્ય સેવિકાની પરીક્ષા
  • 2018 નાયબ ચિટનિસ પરીક્ષા
  • 2018 એલઆરડી પરીક્ષા
  • 2019 બિનસચિવાલય કારકુન
  • 2021 હેડ કલાર્કની પરીક્ષા
  • 2021 વિદ્યુત સહાયક પરીક્ષા
  • 2021 સબ ઓડિટર
  • 2022 વનરક્ષક ભરતી પરીક્ષા
  • 2023 જુનિયર કલાર્ક પરીક્ષા

આ પણ વાંચોઃ

Adani Hindenburg  Report: અદાણીના જવાબ પર Hindenburgએ આપ્યો સણસણતો જવાબ, જાણો શું કહ્યું

Earthquake: કચ્છમાં 4.2ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો, લોકો ઘરની બહાર દોડી આવ્યા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Opposition Protests In Parliament : ભારે હોબાળા બાદ લોકસભા અને રાજ્યસભામાં બંને સ્થગિતHun To Bolish : હું તો બોલીશ : સાયરનની શેખી કેમ?Hun To Bolish: હું તો બોલીશ : ABCD 'કૌભાંડની સીડી'?Cylinder Blast in Surat: સુરતના સચિન GIDCમાં ગેસ સિલીન્ડર બ્લાસ્ટ થતા એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની  પત્નીને PM મોદીએ  આપી આ અનોખી ભેટ
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની પત્નીને PM મોદીએ આપી આ અનોખી ભેટ
બાંગ્લાદેશમાં 1400 લોકોની હત્યા, મોહમ્મદ યુનુસ સરકારમાં હિંદુઓને બનાવ્યા નિશાન, UNનો ડરામણો રિપોર્ટ
બાંગ્લાદેશમાં 1400 લોકોની હત્યા, મોહમ્મદ યુનુસ સરકારમાં હિંદુઓને બનાવ્યા નિશાન, UNનો ડરામણો રિપોર્ટ
પાકિસ્તાને LoC પર કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
પાકિસ્તાને LoC પર કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
હવે મજૂરોને પણ મળશે પેન્શન, સરકારની આ યોજનામાં મળશે ફાયદો
હવે મજૂરોને પણ મળશે પેન્શન, સરકારની આ યોજનામાં મળશે ફાયદો
Embed widget