શોધખોળ કરો

વડોદરાઃ મુસ્લિમ યુવક સાથે બ્રાહ્મણ યુવતીને બંધાયા સંબંધ, મુંબઈની મસ્જિદમાં જઈને કરાવ્યા નિકાહ ને......

બ્રાહ્મણ યુવતી અને અયાઝ 6 વર્ષ પહેલા એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. મિત્રો દ્વારા બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. આ પરિચય પ્રેમમાં ફેરવાયો હતો. આ પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.

વડોદરાઃ શહેરના નાગરવાડાની 23 વર્ષીય બ્રાહ્મણ યુવતીનું મુંબઇમાં ધર્મ પરિવર્તન કરાવી નિકાહ કરાવાતા સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે. આ ચકચારી પ્રકરણ સામે આવતાં વડોદરાના અગ્રણીઓએ પણ ભારે વિરોધ નોંધાવ્યો હતો. બીજી તરફ મુસ્લિમ યુવક અને બ્રાહ્મણ યુવતીના નિકાહ પછી બંનેને પોતપોતાના ઘરે મોકલી દેવામાં આવ્યા છે. ત્યારે યુવતીને સ્થાનિક નેતાઓએ સમજાવવાનો પ્રયાસો શરૂ કરી દીધા છે. આ ઘટનાના ખૂબ જ ઘેરાપ્રત્યાઘાતો પડી રહ્યા છે અને હિન્દુ સંગઠનો પણ વિરોધ કરવા સાથે મેદાનમાં આવી ગયાં છે. એક જાણીતા અખબારના અહેવાલ પ્રમાણે, બ્રાહ્મણ યુવતી અને અયાઝ 6 વર્ષ પહેલા એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. મિત્રો દ્વારા બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. આ પરિચય પ્રેમમાં ફેરવાયો હતો. આ પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. લગ્ન માટે યુવક પાંચ દિવસ પહેલા યુવતીને મુંબઈ લઈ ગયો હતો. અહીં તેણે યુવતી સાથે લગ્ન કર્યા હતા. આ પછી યુવતી ગત બુધવારે વડોદરા આવી હતી. ગઈ કાલે ગુરુવારે સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય સીમાબેન મોહિલે, ભાજપ શહેર પ્રમુખ ડો. વિજય શાહ તેમજ હિંદુ સંગઠનોના આગેવાનો યુવતીને મળ્યા હતા અને તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હુતં કે, બંનેને પોતપોતાના પરિવાર સાથે અલગ અલગ સ્થળે રાખવામાં આવ્યા છે. તેમનું કાઉન્સેલિંગ કરાઈ રહ્યું છે. જોકે, બંને પુખ્ત વયના હોવાથી છેલ્લો નિર્ણય તેમના પર છોડી દેવાયો છે. મામલો શાંત પડ્યા પછી બંનેને પોલીસ સ્ટેશને બોલાવી ફરીથી પૂછપરછ કરાશે, તેમજ એ પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરાશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget