શોધખોળ કરો

Vadodara : સુરતની યુવતી મોબાઇલમાં વ્યસ્ત હતી ને બસે ટક્કર મારીને કચડી નાંખી

સીટી બસની અડફેટે કોલેજીયન યુવતીનું મોત નીપજ્યું છે. સીટી બસના ડ્રાયવરે બેફામ બસ ચલાવી યુવતીને કચડી નાખી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

વડોદરાઃ સીટી બસની અડફેટે કોલેજીયન યુવતીનું મોત નીપજ્યું છે. સીટી બસના ડ્રાયવરે બેફામ બસ ચલાવી યુવતીને કચડી નાખી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સુરતની યુવતી એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી. સીટી બસના ડ્રાઇવર જયેશ પરમારે ગફલત ભર્યુ ડ્રાઈવિંગ કરી યુવતીને કચડી નાખી. સીટી બસ સ્ટેશનમાં પ્રવેશતા જ ઘટના બની હતી. ગઈ કાલે મોડી સાંજે ધટના બની હતી. યુવતી મોબાઇલમાં વાત કરવામાં વ્યસ્ત હતી, ત્યારે તેનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. 

આ અકસ્માતમાં સુરતના અમરોની 24 વર્ષીય શિવાની રણજિતસિંહ સોલંકીનું મોત થયું છે. શિવાની એમ.એસ.યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતી હતી અને એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં માસ્ટર ઓફ કેમિસ્ટ્રીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી. મંગળવારે બપોરે શિવાની બસ ડેપોમાંથી બહાર નીકળી રહી હતી એ સમયે પાછળથી આવેલી બસ એના પર ચડી ગઈ હતી, જેમાં શિવાનીને ગંભીર રીતે ઇજા  થઈ હતી. સયાજી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. 

અકસ્માત પછી ડ્રાઈવર પોતાની બસ સાઈટ પર મૂકીને સલામત સ્થળે જતો રહ્યો હતો. આ બનાવ અંગે સયાજીગંજ પોલીસે ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. બીજી બાજુ શિવાનીના મોતના સમાચાર તેના સુરત સ્થિત પરિવારજનોને થતાં માતા-પિતા મોડી સાંજે વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા. શિવાનીના પિતા સુરતમાં હીરા ઘસવાની કંપનીમાં કામ કરે છે અને દીકરી શિવાનીને અભ્યાસ માટે વડોદરા મોકલી હતી. શિવાની ચાર દિવસ પહેલાં સુરત પરિવારને મળવા માટે ગઇ હતી તેમજ મંગળવારે બપોરે ટ્રેનમાં વડોદરા આવવા હતી. શિવાની બે ભાઇ વચ્ચે એકની એક બહેન હતી. શિવાનીના પિતાએ સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે સિટી બસના ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Aravalli Rain: ધનસુરામાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી, 4 ઈંચ વરસાદથી પાણી-પાણી
Aravalli Rain: ધનસુરામાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી, 4 ઈંચ વરસાદથી પાણી-પાણી
GST છૂટ બાદ TATAની મોટી જાહેરાત!, કારની કિંમતમાં કર્યો 1.55 લાખ સુધીનો ઘટાડો
GST છૂટ બાદ TATAની મોટી જાહેરાત!, કારની કિંમતમાં કર્યો 1.55 લાખ સુધીનો ઘટાડો
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, જાણો ક્યાં-ક્યાં વરસ્યો વરસાદ 
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, જાણો ક્યાં-ક્યાં વરસ્યો વરસાદ 
Bharuch: સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીનું રૌદ્ર સ્વરૂપ, કાલે શાળા-કોલેજમાં રજા જાહેર
Bharuch: સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીનું રૌદ્ર સ્વરૂપ, કાલે શાળા-કોલેજમાં રજા જાહેર
Advertisement

વિડિઓઝ

Narmada River Flood : સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીમાં પૂર
Hun To Bolish : હું તો બોલીશ : હોસ્ટેલમાં હિંસા
Hun To Bolish : હું તો બોલીશ : મહંત બનવું છે તો કરો અરજી!
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસવાળાને મુક્તિ?
Gujarat Rain : આજે રાજ્યમાં 97 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ધરમપુરમાં 2.76 ઇંચ વરસાદ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Aravalli Rain: ધનસુરામાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી, 4 ઈંચ વરસાદથી પાણી-પાણી
Aravalli Rain: ધનસુરામાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી, 4 ઈંચ વરસાદથી પાણી-પાણી
GST છૂટ બાદ TATAની મોટી જાહેરાત!, કારની કિંમતમાં કર્યો 1.55 લાખ સુધીનો ઘટાડો
GST છૂટ બાદ TATAની મોટી જાહેરાત!, કારની કિંમતમાં કર્યો 1.55 લાખ સુધીનો ઘટાડો
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, જાણો ક્યાં-ક્યાં વરસ્યો વરસાદ 
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, જાણો ક્યાં-ક્યાં વરસ્યો વરસાદ 
Bharuch: સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીનું રૌદ્ર સ્વરૂપ, કાલે શાળા-કોલેજમાં રજા જાહેર
Bharuch: સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીનું રૌદ્ર સ્વરૂપ, કાલે શાળા-કોલેજમાં રજા જાહેર
આ નેલ પૉલિશ લગાવશો તો મા બનવા પર થઈ શકે છે અસર, કેન્સરનો પણ ખતરો
આ નેલ પૉલિશ લગાવશો તો મા બનવા પર થઈ શકે છે અસર, કેન્સરનો પણ ખતરો
પીએમ ઉજ્જવલા યોજનામાં આ મહિલાઓને મળે છે મફતમાં ગેસ સિલિન્ડર, આ દસ્તાવેજોની પડશે જરૂર
પીએમ ઉજ્જવલા યોજનામાં આ મહિલાઓને મળે છે મફતમાં ગેસ સિલિન્ડર, આ દસ્તાવેજોની પડશે જરૂર
હવે ઘર ખરીદવું થશે સસ્તું, GST 2.0થી રિયલ એસ્ટેટમાં આવશે તેજી, જાણો કેવી રીતે મળશે ફાયદો?
હવે ઘર ખરીદવું થશે સસ્તું, GST 2.0થી રિયલ એસ્ટેટમાં આવશે તેજી, જાણો કેવી રીતે મળશે ફાયદો?
Bharuch: ભરૂચ જિલ્લામાં નર્મદા નદીથી તબાહી, 30થી વધુ લોકોનું સ્થળાંતર
Bharuch: ભરૂચ જિલ્લામાં નર્મદા નદીથી તબાહી, 30થી વધુ લોકોનું સ્થળાંતર
Embed widget