શોધખોળ કરો

Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર

Vadodara Lake Tragedy: ગુજરાત હાઇકોર્ટે વડોદરા બોટ કાંડને લઇને સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

Vadodara Lake Tragedy: વડોદરા બોટ કાંડને લઈ મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટે વડોદરા બોટ કાંડને લઇને સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. હાઇકોર્ટે કહ્યું કે શબ્દોની માયાજાળમાં સત્ય છૂપાવવાનો પ્રયાસ છે.

હાઇકોર્ટે કહ્યું હતું કે શબ્દોની માયાજાળામાં સત્ય છૂપાવવાનો પ્રયાસ છે. જવાબદાર અધિકારી જવાબદારીમાંથી છટકી શકે નહી. મ્યુનિસિપલ કમિશ્નરની જવાબદારી બનતી હોવાનો એડવોકેટ જનરલે કોર્ટમાં સ્વીકાર કર્યો હતો. એડવોકેટ જનરલે કહ્યું હતું કે જવાબદાર તમામ લોકો સામે ખાતાકીય તપાસ કરવા સરકાર તૈયાર છે.

હાઇકોર્ટે કહ્યું હતું કે શહેરી વિકાસ વિભાગે સોંપેલો રિપોર્ટ સંતોષકારક નથી. અમે વ્યક્તિગત રીતે કોઈની સામે નથી. જનહિતમાં જે જરૂરી છે તે પ્રકારના હુકમ કરવા જરૂરી છે. સુનાવણી દરમિયાન અમુક તબક્કે એડવોકેટ જનરલે કોર્ટની માફી માંગી હતી. હાઇકોર્ટે આખી ઘટનાની નવેસરથી તપાસ કરવાના નિર્દેશ આપ્યા હતા. હાઇકોર્ટે કહ્યું હતું કે ખાતાકીય અને શિસ્ત ભંગના પગલા લઈ પરિણામ જણાવો.

વડોદરા મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી બનતી હોવાનો એડવોકેટ જનરલે કોર્ટમાં સ્વીકાર કર્યો હતો. જવાબદાર તમામ લોકો સામે ખાતાકીય તપાસ કરવા રાજ્ય સરકાર તૈયાર હોવાનું એડવોકેટ જનરલે કહ્યું હતું. તમામ જવાબદાર અધિકારીઓ અને લોકો સામે ખાતાકીય તપાસ શિસ્ત ભંગના પગલાં સહિતની કાર્યવાહી થશે.

એક તબક્કે કોર્ટે નોંધ્યું હતું કે તમામ ઓરિજનલ રેકોર્ડ જોયા બાદ કોર્ટ જાતે જ ઓર્ડર પાસ કરશે. જવાબદાર પદ પર બેઠેલા લોકો પોતાનું કામ યોગ્ય રીતે ન કરે એ ચલાવી લેવાશે નહીં. જવાબદાર અધિકારી પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. અમે વ્યક્તિગત રીતે કોઈની સામે નથી પણ જન હિતમાં જે જરૂરી છે તે પ્રકારના હુકમો કરવા જરૂરી છે. એડવોકેટ જનરલે કહ્યું હતું કે આવી દુર્ઘટનાઓમાં સરકાર કોઈપણને છોડવા માંગતી નથી. આખી ઘટનાની નવેસરથી તમામ રેકોર્ડની જોયા બાદ તપાસ કરી ખાતાકીય અને શિસ્ત ભંગના પગલાં લઈ કોર્ટને પરિણામ જણાવવા કોર્ટે સરકારને નિર્દેશ આપ્યા હતા.                                                                               

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ

Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા

BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન

Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો

ABP Premium

વિડિઓઝ

Rajkot Fake School | નકલી ટોલ પ્લાઝા, નકલી કચેરી બાદ હવે નકલી શાળા ઝડપાઈJunagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરીWeather Forecast:  એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે: હવામાન વિભાગની આગાહીCNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
હાર્દિક પંડ્યાએ પુત્ર સાથે મનાવ્યો T20 World Cup જીતનો જશ્ન, નતાશા નજરે ન પડતાં ફેન્સે કહ્યું...

પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા

Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે

Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય

Embed widget