શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Vadodara : NH 48 પર ધુમ્મસનું સામ્રાજ્ય, વાહન ચાકોને પડી ભારે મુશ્કેલી

કરજણ ભરૂચ વડોદરા NH 48 પર વહેલી સવારથી છવાઈ ધુમ્મસની ચાદર છવાઈ હતી. વડોદરાના કરજણના NH 48 સહિત કરજણના ગામડાઓના મુખ્ય માર્ગો પર વહેલી સવારથી ધુમ્મસ છવાઈ હતી.

વડોદરાઃ કરજણ ભરૂચ વડોદરા NH 48 પર વહેલી સવારથી છવાઈ ધુમ્મસની ચાદર છવાઈ હતી. વડોદરાના કરજણના NH 48 સહિત કરજણના ગામડાઓના મુખ્ય માર્ગો પર વહેલી સવારથી ધુમ્મસ છવાઈ હતી. વાહન ચાલકોને ધુમ્મસ ને લઈ વાહન ચલાવવામાં મુશ્કેલી પડી હતી. 20થી 25 ફૂટના અંતર સુધી જ વાહન આગળ દેખાતા ન હતા. વાહન ચાલકોને ધોળે દિવસે હેડલાઈટોના સહારે વાહન ચલાવવાની ફરજ પડી હતી. 

કરજણ સહિતના વિસ્તારોમાં વહેલી સવારે અંધારપટ છવાયો હતો. ધૂમ્મસના પગલે વાહનચાલકોને ભારે હાલાકી પડી હતી. 

Vadodara : NH 48 પર ધુમ્મસનું સામ્રાજ્ય, વાહન ચાકોને પડી ભારે મુશ્કેલી

Valsad Hit And Run : અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતાં 3 યુવકોના ઘટનાસ્થળે જ મોત

પારડીઃ વલસાડ જિલ્લામાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના બની છે. પારડી પાસે આવેલ નેશનલ હાઇવે 48 પર અકસ્માતમાં ત્રણના મોત નીપજ્યા છે. પૂરપાટ  ચાલતા વાહને બાઇકને ટક્કર મારી હતી.  અજાણ્યા વાહનની ટક્કરે ત્રણ બાઇક સવારના મોત નીપજ્યા હતા. અકસ્માતને પગલે રોડ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી. ત્રણેય મૃતદેહ પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

GJ 15, BL 2031 નંબરની બાઇકને અકસ્માત નડ્યો છે, જેમાં ત્રણેય બાઇક સવારોના મોત નીપજ્યા હતા. 

Coronavirus Cases Today in India:દેશમાં આજે જીવલેણ કોરોના વાયરસના કેસમાં ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 22 હજાર 270 નવા કેસ નોંધાયા છે અને 325 લોકોના મોત થયા છે. ગઈકાલે 25 હજાર 920 કેસ નોંધાયા હતા. એટલે કે ગઈકાલની સરખામણીએ આજે ​​કેસમાં ઘટાડો થયો છે. દેશમાં છેલ્લા દિવસે 66 હજાર 298 લોકો સાજા થયા છે.

એક્ટિવ કેસ ઘટીને 2 લાખ 53 હજાર 739 થયા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2 લાખ 53 હજાર 739 થઈ ગઈ છે. કોરોનાના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5 લાખ 11 હજાર 230 થઈ ગઈ છે. માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 4 કરોડ 20 લાખ 37 હજાર 536 લોકો ડિસ્ચાર્જ થયા છે.

શુક્રવારે દિલ્હીમાં કોરોના વાયરસના સંક્રમણના 607 નવા કેસ નોંધાયા હતા. આ સાથે દિલ્હીમાં અત્યાર સુધીના કોરોનાના કેસની કુલ સંખ્યા વધીને 18,54,774 થઈ ગઈ છે. આ સિવાય ચાર દર્દીઓના મોત સાથે મૃત્યુઆંક 26,095 પર પહોંચી ગયો છે. રાજધાનીના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં આ માહિતી આપવામાં આવી છે.

અત્યાર સુધીમાં લગભગ 175 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે

દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના વાયરસની રસીના લગભગ 175 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 36 લાખ 28 હજાર 578 ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં રસીના 175 કરોડ 3 લાખ 86 હજાર 834 ડોઝ આપવામાં આવ્યા છે. મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધીમાં 1.82 કરોડ (1,87,00,141) થી વધુ ડોઝ આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન કામદારો અને 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકે ખિસ્સુ ખાલીHun To Bolish : હું તો બોલીશ : જૂનાગઢમાં ઝઘડા કેમ?Junagadh Gadi Controversy : જૂનાગઢ ગાદી વિવાદ : કોટેચાને ખુલ્લી ધમકી, આંગળી ન કરોPatidar Controversy : જયંતિ સરધારા-PI પાદરિયા વિવાદ મામલે સૌથી મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
Embed widget