શોધખોળ કરો

Vadodara : તૃષા સોલંકીની હત્યા મામલે મોટો ધડાકો, પ્રેમીએ જ પ્રેમિકાની હત્યા કરી

વડોદરામાં 19 વર્ષની તૃષા સોલંકીની ક્રૂર હત્યાના મામલે મોટો ધડાકો થયો છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લીધો છે. મૃતકના પ્રેમીએ જ હત્યા કરી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે.

વડોદરાઃ વડોદરામાં 19 વર્ષની તૃષા સોલંકીની ક્રૂર હત્યાના મામલે મોટો ધડાકો થયો છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લીધો છે. મૃતકના પ્રેમીએ જ હત્યા કરી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. પોલીસે રાત્રે જ વડોદરાથી આરોપીને ઝડપી પાડયો છે. બપોરે 2 વાગે અધિક પોલીસ કમિશનર ક્રાઈમ અને ટ્રાફિક પ્રેસ કોન્ફરન્સ કરશે. તૃષા વડોદરામાં માણેજા વિસ્તારમાં પોતાના મામાના ઘરે રહેતી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, તૃષા એક્ટિવા લઈ ટ્યુશન જવા નીકળી હતી. તૃષા નેશનલ હાઇવે પાસે કેવી રીતે પહોંચી તે પોલીસ માટે તપાસનો વિષય છે. એકથી વધુ હત્યારાઓ હોવાની પોલીસને આશંકા છે. તૃષા સાથે કંઇક અજુગતું પણ બન્યા હોવાની પોલીસને આશંકા છે. તૃષાની ચીસો સાંભળી એક મજુર સ્થળ પર દોડી આવ્યો, એક શખ્સને ભાગતો જોયો. મૃતક તૃષા સોલંકીનો ફોન પણ ગુમ થયો.

વડોદરાના નેશનલ હાઇવે પરથી 19 વર્ષીય યુવતીની લોહીથી લથબથ લાશ મળી મળી આવી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. હત્યારાઓએ યુવતીનો એક હાથ કાપી નાખી હત્યા કરી લાશ ફેંકી ફરાર થઈ ગયા હતા. નેશનલ હાઇવે નં-48 પર આવેલી લેન્ડ ફીલ્ડ સાઇડ પાસે તૃષાની કરપીણ હત્યા કરાયેલી લાશ મળી હોવાની વિગતો પોલીસને મળી હતી. યુવતીના માથા અને મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા માર્યા હોય તેવા નિશાનો મળી આવ્યાં હતાં.

યુવતીનો જમણો હાથ કાપીને તેના શરીરથી દૂર ફેંકી દીધો હતો. જે પોલીસને મળી આવ્યો હતો. યુવતીને માથા અને મોઢાના ભાગે ખુબ જ ક્રૂરતાપૂર્વક હુમલો કરાયો હતો.મકરપુરા પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh Naxal Encounter: છત્તીસગઢના કાંકેરમાં 15 નક્સલી ઠાર, એન્કાઉન્ટરમાં 3 જવાન જખ્મી

ગુજરાતમા  AAPના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, સુનીતા કેજરીવાલનો પણ કરાયો સમાવેશ

Ram Navmi 2024: રામ નવમી પર રામલલાને 4 મિનિટ સુધી થશે સૂર્ય તિલક, જાણો શું હોય છે સૂર્ય તિલક અને કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ

Lok Sabha Election 2024: 64 ટકા લોકો ફરીથી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે જોવા માંગે છે, ડેઈલીહંટનો ‘ટ્રસ્ટ ઓફ નેશન’ સર્વે

for smartphones
and tablets

વિડિઓઝ

Weather Forecast Update | ખેડૂતો માટે આનંદના સમાચાર, હવામાન વિભાગે ચોમાસાની કરી આગાહીShaktisinh Gohil | રૂપાલા માફી માગવાનું નાટક કરે છેCrime News: અભિનેતા સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ કરનાર 2 આરોપીઓ કચ્છથી ઝડપાયાLoksabha Elections 2024 | અંતે રૂપાલાએ રાજકોટથી ઉમેદવારી નોંધાવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh Naxal Encounter: છત્તીસગઢના કાંકેરમાં 15 નક્સલી ઠાર, એન્કાઉન્ટરમાં 3 જવાન જખ્મી
Chhattisgarh Naxal Encounter: છત્તીસગઢના કાંકેરમાં 15 નક્સલી ઠાર, એન્કાઉન્ટરમાં 3 જવાન જખ્મી
ગુજરાતમા  AAPના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, સુનીતા કેજરીવાલનો પણ કરાયો સમાવેશ
ગુજરાતમા AAPના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, સુનીતા કેજરીવાલનો પણ કરાયો સમાવેશ
Ram Navmi 2024: રામ નવમી પર રામલલાને 4 મિનિટ સુધી થશે સૂર્ય તિલક, જાણો શું હોય છે સૂર્ય તિલક અને કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ
Ram Navmi 2024: રામ નવમી પર રામલલાને 4 મિનિટ સુધી થશે સૂર્ય તિલક, જાણો શું હોય છે સૂર્ય તિલક અને કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ
Lok Sabha Election 2024: 64 ટકા લોકો ફરીથી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે જોવા માંગે છે, ડેઈલીહંટનો ‘ટ્રસ્ટ ઓફ નેશન’ સર્વે
Lok Sabha Election 2024: 64 ટકા લોકો ફરીથી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે જોવા માંગે છે, ડેઈલીહંટનો ‘ટ્રસ્ટ ઓફ નેશન’ સર્વે
Amreli: કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુંમરે ભર્યુ ફોર્મ, પ્રતાપ દૂધાતે ભાજપના ઉમેદવારને ગણાવ્યા પોપટ

Amreli: ખંભે થેલો નાંખીને અમરેલીથી રાજકોટ લોકસભા ચૂંટણી લડવા રવાના થયા પરેશ ધાનાણી, કહ્યું- શેઢા મોસમ લઈને પરત આવશે

Arvind Kejriwal News: માય નેમ ઇઝ અરવિંદ કેજરીવાલ, આઇ એમ નોટ, દિલ્લી CMએ મોકલ્યો  ઇમોશનલ મેસેજ

Patanjali Ayurved Case: પતંજલિની ભ્રામક જાહેરખબર પર SCમાં બાબા રામદેવે કહ્યુ-  'સાર્વજનિક માફી માટે તૈયાર'

Embed widget