શોધખોળ કરો

વડોદરાઃ યુવકે છૂટાછેડા લેવડાવી યુવતીને લગ્ન વિના ઘરમાં રાખી બાંધ્યા શારીરિક સંબંધ, બીજી યુવતી સાથે પણ મનાવતો રંગરેલિયાં ને...

અભિષેકે યુવતીને લગ્ન કરી લઈશુ એવુ કહી પતિ સાથે છુટાછેડા લેવડાવી 8 મહિના સુધી ધરમાં રાખી હતી. તેમજ તેની સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. જોકે, અન્ય યુવતી સાથે આડાસંબંધ હોવાની યુવતીને જાણ થતાં અભિષેકે યુવતીને તરછોડી દીધી છે.

વડોદરાઃ શહેરના વાસણા ભાયલી રોડ પર રહેતા યુવકે વગર લગ્ને યુવતીને પત્ની તરીકે રાખી બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ભાયલી વિસ્તારના અભિષેક ઠક્કરે સાથે નોકરી કરતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. અભિષેકે યુવતીને લગ્ન કરી લઈશુ એવુ કહી પતિ સાથે છુટાછેડા લેવડાવી 8 મહિના સુધી ધરમાં રાખી હતી. તેમજ તેની સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. જોકે, અન્ય યુવતી સાથે આડાસંબંધ હોવાની યુવતીને જાણ થતાં અભિષેકે યુવતીને તરછોડી દીધી છે. યુવકે તરછોડી દેતા યુવતીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ પ્રમાણે, અભિષેક ઠક્કર અને યુવતી બંને એખ પ્રાઇવેટ કંપનીમાં સાથે કામ કરતા હતા અને બંને સારા મિત્રો હતા. વર્ષ 2018માં બંનેની મિત્રતાને લઈને અભિષેકને પરિવાર સાથે બોલાચાલી પણ થઈ હતી. છતાં અભિષેક તેને ભગાડી લઈ ગયો હતો. તેમજ અભિષેકે તેને કહ્યું હતું કે, આપણે હાઈ કોઈ સંબંધ બાંધીશું નહીં અને વડોદરા જઈને લગ્ન કરી લઇશું, પછી પરિવારવાળા સ્વીકારી લેશે. આ પછી અભિષેકના પરિવારે તેમને સ્વીકારી લેતા તેઓ ઘરે આવી ગયા હતા. યુવતી વિધર્મી હોવાથી તેનું નામ બદલી દેવાયું હતું. તેમજ યુવતીને ઘરની વહુની જેમ રાખવા માંડ્યા હતા. તેમજ તેને તમામ પ્રસંગોમાં પણ સાથે રાખતા હતા. દરમિયાન અભિષેકે યુવતી સાથે સંબંધ બાંધવા પ્રયાસ કર્યો હતો. જેના માટે યુવતીએ ઇનકાર કરતાં અભિષેકે લગ્ન થઈ ગયા હોવાનું અને ખાલી વિધિ જ બાકી હોવાનું જણાવ્યું હતું. તેમજ ના પાડવા છતા પરાણે સંબંધ બાંધ્યા હતા. યુવતી પગાર પણ અભિષેકને આપી દેતી હતી. દરમિયાન અભિષેકને તેની સાથે જ નોકરી કરતી અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. આ અંગે યુવતીને ખબર પડતાં અભિષેકે તેને તરછોડી દીધી હતી. એટલું જ નહીં, તેનો સામાન પણ રોડ પર ફેંકી દીધો હતો. આ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget