શોધખોળ કરો

કોણ છે શુભ્રા રંજન? જેમના ભણાવવાની પદ્ધતિને લઇને સર્જાયો છે જોરદાર વિવાદ, કાર્યવાહીની ઉઠી માંગણી

Shubhra Ranjan Controversy:શુભ્રા રંજનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, વીડિયોને કારણે વિવાદ સર્જાયો છે, હવે જાણીએ શું છે સમગ્ર મામલો

Shubhra Ranjan Controversy:શુભ્રા રંજનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે UPSC વિદ્યાર્થીઓને ભણાવતી વખતે ભગવાન રામની તુલના મુગલ શાસક અકબર સાથે કરી રહી છે. આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર શુભ્રા રંજન વિરુદ્ધ લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે.

UPSC કોચ શુભ્ર રંજનની ટીચિંગ સ્ટાઈલને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. વાસ્તવમાં, શુભ્રા રંજનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે UPSC વિદ્યાર્થીઓને ભણાવતી વખતે ભગવાન રામની તુલના મુગલ શાસક અકબર સાથે કરી રહી છે. આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર શુભ્રા રંજન વિરુદ્ધ લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો તેના વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે અને તેની સામે પોલીસ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

This UPSC coach @ShubhraRanjan is comparing prabhu ram with Akbar who plundered India’s resources, is this comparison even possible? @DelhiPolice @DCPCentralDelhi @DCPSouthDelhi kindly take action. pic.twitter.com/K0XGjtwZar

— Ankit Jain (@indiantweeter) July 27, 2024

અંકિત જૈન નામના એક સોશિયલ મીડિયા યુઝરે શુભ્રા રંજનનો આ વીડિયો શેર કર્યો અને કહ્યું કે તે ભગવાન રામની તુલના ભારતના સંસાધનોને લૂંટનારા અકબર સાથે કરી રહી છે, શું આ સરખામણી પણ યોગ્ય છે? અંકિતે આ વીડિયો દિલ્હી પોલીસને ટેગ કર્યો છે અને આ અંગે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

This is ridiculous!
UPSC coach @ShubhraRanjan is comparing Maryada Purushottam Prabhu Shri Ram with an IsIamic Invader Akbar.

She must stop it and apologise.pic.twitter.com/SIGrAcrIjO

— Mr Sinha (@MrSinha_) July 27, 2024

શ્રી સિંહા નામના અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પણ શુભ્રા રંજનનો વીડિયો શેર કર્યો અને તેને હાસ્યાસ્પદ ગણાવ્યો. આ યુઝરે લખ્યું કે, UPSC કોચ શુભ્ર રંજન મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામની તુલના ઈસ્લામિક આક્રમણખોર અકબર સાથે કરી રહી છે. આ બંધ થવું જોઈએ અને શુભ્રા રંજને આ કૃત્ય માટે માફી માંગવી જોઈએ.

કોણ છે શુભ્રા રંજન

શુભ્રા રંજન UPSC કોચિંગ IAS સંસ્થાના સ્થાપક છે. શુભ્રા યુપીએસસીના વિદ્યાર્થીઓને પોલિટિકલ સાયન્સ, અને ઇન્ટરનેશનલ રિલેશન   વિષય ભણાવે છે. શુભ્રા રંજનની એક એક યુટ્યુબ ચેનલ પણ  છે જેમાં તે તેના ક્લાસ લેક્ચર્સ અપલોડ કરતી રહે છે. શુભ્રા યુપીએસસીની તૈયારી કરનારાઓમાં ખૂબ જ લોકપ્રિય છે. આટલું જ નહીં, તેમના દ્વારા ભણાવવામાં આવેલા ઘણા વિદ્યાર્થીઓ યુપીએસસીની પરીક્ષામાં ટોપર રહી ચૂક્યા છે. IAS ટીના ડાબી પણ શુભ્ર રંજનની વિદ્યાર્થીની રહી ચૂકી છે. ટીના ડાબી 2015 બેચની UPSC ટોપર રહી છે. 2022ની UPSC ટોપર ઈશિતાએ પણ શુભ્રા રંજન પાસેથી જ  પોલિટિકલ સાયન્સનું ટીચિંગ લીધું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી

વિડિઓઝ

Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?
Ahmedabad Metro : કાલે અમદાવાદમાં IND Vs SA T20 મેચને લઈ મેટ્રોના સમયમાં વધારો
Hun To Bolish : હું તો બોલીશ : સુરત ચૌટા બજારના હટાવાશે દબાણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા મારશે બુલડોઝરને બ્રેક?
Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડરો બન્યા બેફામ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Embed widget