શોધખોળ કરો

દેશમાં કયા પાંચ રાજ્યમાં કોરોનાથી હજુ સુધી નથી થયું એકપણ મોત? જાણો વિગત

મણિપુર, નાગાલેન્ડ, સિક્કિમ મિઝોરમ અને લદ્દાખ(કેન્દ્ર શાસિત પ્રદેશ) એવાં રાજ્યો છે, જ્યાં કોરોનાથી અત્યાર સુધીમાં એક પણ મોત થયું નથી.

નવી દિલ્લીઃ દેશમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દેશમાં હાલ, કોરોનાના કુલ કેસ 11 લાખને પાર થઈ ગયા છે અને દેશમાં 27 હજારથી વધુ લોકોના મોત થયા છે. ત્યારે દેશમાં એવા પાંચ રાજ્ય છે, જ્યાં કોરોનાથી અત્યાર સુધીમાં એક પણ વ્યક્તિનું મોત થયું નથી. આ પાંચ રાજ્યોની વાત કરીએ તો મણિપુર, નાગાલેન્ડ, સિક્કિમ મિઝોરમ અને લદ્દાખ(કેન્દ્ર શાસિત પ્રદેશ)નો સમાવેશ થાય છે. દેશમાં કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે મૃત્યદર 2.45 ટકા થઈ ગયો છે. દેશમાં મૃત્યુદર સતત ઘટી રહ્યો છે. બીજી તરફ દેશમાં રિકવરી રેટ પણ વધી રહ્યો છે. કાલે દેશનો રિકવરી રેટ 62.68 ટકા હતો. દેશમાં હાલ, કોરોનાનું સંક્રમણ મહારાષ્ટ્ર, દિલ્લી, તમિલનાડું, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં સૌથી વધુ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG સિલિન્ડરમાં ગેસને બદલે નીકળ્યું પાણી! 4 દિવસમાં ખાલી થતાં ગ્રાહક ચોંકી ગયો, જાણો મામલો

"તમે ઇચ્છો છો કે મને હાર્ટ એટેક આવે, પણ..." ભાજપ પર મમતા બેનર્જીનો સૌથી મોટો પ્રહાર!
ઘરે બેઠા મહિને 50,000 રૂપિયા કમાવા છે? AI ના આ 5 બિઝનેસ આઈડિયા તમને માલામાલ બનાવી દેશે

અમદાવાદમાં રથયાત્રાના દિવસે જ તૂટી પડશે વરસાદ! ગાજવીજ સાથે હવામાન વિભાગનું મોટું એલર્ટ

વિડિઓઝ

Gujarat Rain Breaking : ગુજરાતમાં સાંજ સુધીમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Vadodara Rain : વડોદરા શહેરમાં વરસાદનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
અમદાવાદમાં રથયાત્રાના દિવસે જ તૂટી પડશે વરસાદ! ગાજવીજ સાથે હવામાન વિભાગનું મોટું એલર્ટ
અમદાવાદમાં રથયાત્રાના દિવસે જ તૂટી પડશે વરસાદ! ગાજવીજ સાથે હવામાન વિભાગનું મોટું એલર્ટ
હવે ચેમ્પિયન બનવું અઘરું! ICC એ 2027 ODI અને 2028 T20 વર્લ્ડ કપ ફોર્મેટ બદલ્યા

Ambalal patel: નવી સિસ્ટમ સક્રિય થશે, આ વિસ્તારમાં વરસશે ભારે વરસાદ,  અંબાલાલ પટેલની મોટી આગાહી

ગુજરાતમાં એકસાથે 4 વેધર સિસ્ટમ સક્રિય! આગામી 7 દિવસ આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ!

ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર વાપસી: વડોદરા, સૌરાષ્ટ્ર અને વલસાડ સહિત આ વિસ્તારો ભીંજાયા!

Post Office ની ધમાકેદાર સ્કીમ! મેચ્યોરિટી પર 50 લાખ જોતા હોય તો આ યોજનામાં કરો રોકાણ

Gujarat Flood: સુરત ખાડી પૂર અને રાજ્યમાં વરસાદને કારણે નુકસાનને લઈ રાજ્ય સરકારની મોટી જાહેરાત, જાણો કેટલી સહાય ચૂકવાશે?

Embed widget