શોધખોળ કરો

Brazil Apartment Collapse: બ્રાઝિલમાં અચાનક એક બિલ્ડિંગ ધરાશાયી,  બે બાળકો સહિત 14નાં મોત

આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે એક એપાર્ટમેન્ટ બિલ્ડીંગ ધરાશાયી થઈ હતી. જો કે, આ ઘટના પાછળ અન્ય કયા કારણો છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

Brazil Apartment Collapse: બ્રાઝિલમાં રહેણાંક ફ્લેટની બિલ્ડિંગ ધરાશાયી થવાને કારણે અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા છે. જ્યારે હજુ પણ ઘણા લોકો ઈમારતના કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે.આ ઘટના ઉત્તરપૂર્વીય રાજ્ય પરનામ્બુકોની રાજધાની રેસિફની બહારના જંગા પાડોશમાં શુક્રવારે બની હતી.

રોઇટર્સના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે એપાર્ટમેન્ટ બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. જો કે, આ ઘટના પાછળ અન્ય કયા કારણો છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીની તપાસમાં એવું જાણવા મળ્યું છે કે જ્યારે ઈમારત પડી ત્યારે ઈમારતમાં ઘણા લોકો હાજર હતા. આ દુર્ઘટના અંગે સિવિલ ડિફેન્સ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ત્રણ લોકો અકસ્માતમાંથી બચવામાં સફળ થયા છે. આ અકસ્માત કયા કારણોસર થયો, તેનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પરનામ્બુકોના ગવર્નર રાક્વેલ લિરાએ આ ઘટના અંગે ટ્વિટર પર શોક વ્યક્ત કર્યો હતો અને વચન આપ્યું હતું કે રાજ્ય સરકાર જરૂરિયાતમંદ પરિવારોને મદદ કરવા માટે કોઈ કસર છોડશે નહીં.

બ્રાઝિલના દૈનિક અખબાર ફોલ્હા ડી એસ પાઉલોના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગ પર બેઘર લોકોનો કબજો હતો, જોકે 2010થી ત્યાં લોકોના રહેવા પર પ્રતિબંધ હતો. બિલ્ડિંગ અંગે શહેરના અધિકારીઓએ બિલ્ડિંગને 'કોફિન બ્લોક' જાહેર કરી હતી. બિલ્ડિંગને કોફી બ્લોક નામ આપવું એ એક રીતે મૃત્યુને આમંત્રણ આપવા જેવું હતું.

હજુ પણ આવી ઘણી જૂની ઇમારતો છે

સિટી હૉલના નિવેદનો કહે છે કે પૉલિસ્ટામાં એવી ઘણી જૂની ઇમારતો છે કે જેઓ પાસે પોતાનું ઘર નથી અથવા જેઓ ઘરવિહોણા છે, અને આ સમસ્યા નવી નથી. અધિકારીઓએ બ્રાઝિલના રાષ્ટ્રપતિની તાજેતરની મુલાકાત દરમિયાન પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. રાષ્ટ્રપતિ પણ પૂર્વોત્તર રાજ્યમાંથી આવે છે.

ત્રણ મહિનામાં બીજી ઘટના

કહેવામાં આવી રહ્યું છે કે પરનામ્બુકોમાં ત્રણ મહિનાથી ઓછા સમયમાં આ બીજી ઘટના છે. એપ્રિલમાં, પરનામ્બુકો નજીક ઓલિંડામાં એક ઇમારત ધરાશાયી થઈ હતી, જેમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા. બિલ્ડીંગ પડી તે પહેલા શહેરમાં ભારે વરસાદ થયો હતો. જેના કારણે અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

ટોપ સ્ટોરી

UN on Death Penalty: UNમાં મૃત્યુદંડ વિરુદ્ધ પ્રસ્તાવ પાસ, આ દેશોએ અગાઉ લીધો હતો નિર્ણય?
UN on Death Penalty: UNમાં મૃત્યુદંડ વિરુદ્ધ પ્રસ્તાવ પાસ, આ દેશોએ અગાઉ લીધો હતો નિર્ણય?
અમેરિકાના મિયામી એરપોર્ટ પર મોટી દુર્ઘટના, રનવે પર બે વિમાનો વચ્ચે ટક્કર
અમેરિકાના મિયામી એરપોર્ટ પર મોટી દુર્ઘટના, રનવે પર બે વિમાનો વચ્ચે ટક્કર
હોર્મુઝમાં અમેરિકાની ‘ઘેરાબંધી’, F-16 ફાઇટર જેટ તૈનાત, ઈરાનને સીધો પડકાર
હોર્મુઝમાં અમેરિકાની ‘ઘેરાબંધી’, F-16 ફાઇટર જેટ તૈનાત, ઈરાનને સીધો પડકાર
અમેરિકામાં ફ્લાઇટ્સ ફરી શરૂ, દેશભરમાં લગાવાયેલ ગ્રાઉન્ડ સ્ટોપ હટાવાયો, જાણો લેટેસ્ટ અપડેટસ
અમેરિકામાં ફ્લાઇટ્સ ફરી શરૂ, દેશભરમાં લગાવાયેલ ગ્રાઉન્ડ સ્ટોપ હટાવાયો, જાણો લેટેસ્ટ અપડેટસ

વિડિઓઝ

Ahmedabad Drugs Case : અમદાવાદના સરખેજમાં MD ડ્રગ્સની ગુપ્ત ફેક્ટરીનો પર્દાફાશ, 130 કિલો રસાયણો જપ્ત
Parshottam Solanki: ગીર સોમનાથમાં પરશોત્તમ સોલંકીનો હુંકાર, કોળી સમાજના કાર્યક્રમમાં શું બોલ્યા?
Baldevji Thakor : PM મોદીને મળ્યાની ચર્ચા પર બળદેવજી ઠાકોરનો મોટો ખુલાસો
Hun To Bolish : હું તો બોલીશ : કોળી સમાજમાં રાજકીય કકળાટ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનું વ્યસન, ડાયાબિટીસને આમંત્રણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં વધુ એક બ્રિજ વિવાદમાં! એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં અનેક ખામીઓ આવી સામે
અમદાવાદમાં વધુ એક બ્રિજ વિવાદમાં! એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં અનેક ખામીઓ આવી સામે
Amul Buttermilk: અમૂલનો ગ્રાહકોને વધુ એક ઝટકો, છાશના ભાવ યથાવત રાખી માત્રામાં કર્યો ઘટાડો
Amul Buttermilk: અમૂલનો ગ્રાહકોને વધુ એક ઝટકો, છાશના ભાવ યથાવત રાખી માત્રામાં કર્યો ઘટાડો
દિલ્હીમાં છઠ મહાપર્વની ધૂમ, લાખો શ્રદ્ધાળુઓએ અસ્ત થતા સૂર્યને અર્પણ કર્યું અર્ધ્ય
દિલ્હીમાં છઠ મહાપર્વની ધૂમ, લાખો શ્રદ્ધાળુઓએ અસ્ત થતા સૂર્યને અર્પણ કર્યું અર્ધ્ય
શ્રેયસ અય્યરે જીત્યું દિલ! ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝ જીતી ટ્રોફી આ ખેલાડીઓને સોંપી
શ્રેયસ અય્યરે જીત્યું દિલ! ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝ જીતી ટ્રોફી આ ખેલાડીઓને સોંપી
India vs New Zealand:સાત વર્ષ પછી ભારતે ન્યૂઝીલેન્ડમાં જીતી સીરિઝ, પાંચમી વન-ડેમાં ટીમ ઈન્ડિયાની જીત
India vs New Zealand:સાત વર્ષ પછી ભારતે ન્યૂઝીલેન્ડમાં જીતી સીરિઝ, પાંચમી વન-ડેમાં ટીમ ઈન્ડિયાની જીત
અમદાવાદમાં ડ્રગ્સની ફેક્ટરીને લઈ મોટો ધડાકો, 20 પ્રકારના કેમિકલ પોલીસે કર્યા જપ્ત
અમદાવાદમાં ડ્રગ્સની ફેક્ટરીને લઈ મોટો ધડાકો, 20 પ્રકારના કેમિકલ પોલીસે કર્યા જપ્ત
ફરી વાવાઝોડાનો ખતરો! ઓડિશા, આંધ્રપ્રદેશ અને બંગાળમાં હવામાન વિભાગનું એલર્ટ

Embed widget