શોધખોળ કરો

Afghan President Update:પોતાની ટીમ સાથે દેશ છોડીને ભાગ્યા અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની- ટોલો ન્યૂઝ

Ashraf Gani Quits Afghanistan: અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અસરફ ગની દેશ છોડી ચૂક્યા છે. ત્યાંના ટોલો ન્યૂઝે આ સમાચાર આપ્યા છે.

Ashraf Gani Quits Afghanistan: અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અસરફ ગની દેશ છોડી ચૂક્યા છે. ત્યાંના ટોલો ન્યૂઝે આ સમાચાર આપ્યા છે. ત્યાંના ટોલો ન્યૂઝે આ સમાચાર આપ્યા છે. અફઘાનિસ્તાનના મોટાભાગના વિસ્તારો પર હવે તાલિબાનનો કબજો છે. તેઓ રવિવારે કાબુલની બહાર વિસ્તારોમાં પણ પહોંચી ગયા હતા. તાલિબાનને સત્તા હસ્તાંતરણ પર ચર્ચા ચાલી રહી છે, તો બીજી તરફ ચેતવણી પણ આપવામાં આવી રહી છે. 

ટોલો ન્યૂઝ મુજબ, અફઘાનિસ્તાનના આંતરીક મંત્રાલયએ કહ્યું કે તાલિબાન તરફથી  એ નિવેદન આપ્યા બાદ કે તેઓ કાબુલમાં નથી ઘુસી રહ્યા, બાદમાં કાબુલના ઘણા જિલ્લાઓમાં સ્પેશલ પોલીસ યૂનિટ્સની તૈનાતી કરવામાં આવી છે. 

અફઘાનિસ્તાન હવે સંપૂર્ણપણે તાલિબાનના શંકજામાં છે. રવિવારે તાલિબાન કાબુલમાં પ્રવેશ્યું કે તરત જ અફઘાન સરકાર તેમની સાથે સમાધાન કરવા સંમત થઈ. તાલિબાનના સૂત્રોના જણાવ્યા અનુસાર મુલ્લા બરાદર વચગાળાની સરકારના વડા હોઈ શકે છે. ઘણા લોકોના નામ રાષ્ટ્રપતિ બનવાનું માનવામાં આવી રહ્યું છે, પરંતુ તેમનુ નામ ટોચ પર છે. 

મુલ્લા બરાદર અત્યારે કતારમાં છે. હાલ તેઓ તાલિબાનના કતારમાં દોહા સ્થિત ઓફિસના રાજનીતિક પ્રમુખ છે. આ અગાઉ અફઘાનિસ્તાનના કાર્યકારી ગૃહપ્રધાન અબ્દુલ સત્તાર મિરજકવાલે જણાવ્યું હતું કે તાલિબાન કાબુલ પર હુમલો ન કરવા સંમત થયા છે. તેઓ સત્તાનું શાંતિપૂર્ણ હસ્તાંતરણ ઇચ્છે છે અને તે આ માટે રાજી થઈ ગયા છે. નાગરિકોને તેમની સલામતી વિશે નિશ્ચિત રહે. તાલિબાને એક નિવેદન પણ જાહેર કરીને કહ્યું છે કે તે નાગરિકોની સલામતીની બાંયધરી આપે છે.

તાલિબાને કાબુલની બહરામ જેલ પછી પુલ-એ-ચરખી જેલને પણ તોડી દીધું છે અને આશરે 5 હજાર કેદીઓને છોડાવી દીધા છે. પુલ-એ-ચરખી અફઘાનિસ્તાનની સૌથી મોટી જેલ છે. અહી મોટેભાગે તાલિબાનના લડાકુઓ બંધ હતા

તાલિબાને કાબુલના ચાર બહારના જિલ્લાઓમાં કબજો કરી લીધો છે. સારોબી, બગરામ, પગમાન અને કારબાગ. જોકે તાલિબાને પોતાના લડાકુઓને કાબુલની બહારના ગેટ પર રોકાવા માટે કહ્યુ હતું. કાબુલના નાગરીકો જણાવી રહ્યા છે કે કાબુલમાં લોકો પોતાના ઘરો પર તાલિબાનના સફેદ ધ્વજ લગાવી રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget